SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ, ; કાન પાક - - - - - - - - - - વિલ્હાને વીના નામે સ્ત્રી હતી અને તેને કઆ અને ઘરણા નામે બે પુત્રે થયા, તેમાં કઠુઆ ચિત્રકૂટ (ચિતેડી જઈને વસ્યા. ત્યાંના રાજાએ તેને ઘણું માન આપ્યું. હવે, એક વખતે માલવાના બાદશાહની સેને મેવાડ ઉપર ચઢી આવે છે એવી ખબર મળતાં આખા દેશમાં ખળભળાટ થા. લેકે આકુલ-વ્યાકુલ થવા લાગ્યા ત્યારે રાણાએ સંઘપતિ કડઆને કહ્યું કે કઈ એવો ઉપાય કરે કે જેથી આ આફત ટળે. કડુએ તે શત્રુની સેના સામે ગયે અને તેના સેનાનીને મળી યુતિથી સંધિ કરી-સમજાવી તેને પાછા કાઢયે આથી રાજા બહુ ખુશ થયે અને હાથી ઘોડા વિગેરે ઈનામ આપી તેને મંત્રીપદ આપ્યું. પછી તે મંત્રી અણહિલપુર ગયા અને ત્યાં પણ તેને રાજ્ય તરફથી ઘણે સત્કાર મળે. ત્યાં તેણે અનેક જિનપ્રતિમાઓ ભરાવી, તેમની આબર પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. લેકહિતાચાર્યની પાસેથી જિનરાજને આચાર્ય પદ અપાવી તે પદસ્થાપનાને મહે મહોત્સવ કર્યો. એ ઉત્સવમાં જે જે સાધમિ ભાઈઓ આવ્યા તેમને બધાને વસ્ત્રાદિકની પહેરામણ આપી તેમનું સન્માન કર્યું આખા ગુર્જર દેશમાં અહિંસા પળાવી. શત્રયની યાત્રા કરી ઘણું ધન ખસ્યું. મંત્રી આમ અનેક પુણ્ય કામ કરી સ્વર્ગે સિધાવ્યા. ૧ લોકહિતાચાર્ય -એમને જિદયસૂરિએ સૂરિપદ આપ્યું હતું અને તેમણે જિનરાજસૂરિને સં. ૧૪ ૩ર ( એક બીજી પુરાણી પટ્ટાવલિમાં ૩૩ ની સાલ લખી છે ) માં જાગણ વદિ ૬ ને દિને અણહિલપુરમાં આચાર્ય પદવી આપી હતી, અને તે પદને મહેસવ સાધરણાએ કર્યો હતો એમ પટ્ટાવલિમાં જણાવ્યું છે. ૨ જિનરાજમૂરિ–તેમને આચાર્યપદ ઉપર પ્રમાણે સં. ૧૪૪૪ માં ચિતોડગઢ ઉપર આદિનાથબિબની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સવા લાખ લોક પ્રમાણ ન્યાયગ્રંથ અભ્યસ્યાં હતાં અને સ્વર્ણપ્રભ ભવનરત્ન અને સાગરચંદ્રને સૂરિપદ આપ્યું હતું. સં. ૧૪૬૧ માં દેવલવાડામાં (ઉદયપુર પાસે) તેમને સ્વર્ગવાસ થયે. તેના સારસાથે ત્યાંના સા, નાન્હાક શ્રાવકે તેની સંગેમરમરપત્થરની એક મૂતિ બનાવી હતી, તે આજ પણ વિદ્યમાન છે. જુઓ દેવકુલપાટક પૃ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy