SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ વસ-સાર ૪૮ (૧) સાગર (૫) તેજપાલ (૯) માંડણ (૧૩) વચ્છરાજ (૨) બેહિત્ય (૬ : વીહા ( ૧૦ ) ઉદયકરણ (૧૪ એ) કર્મસિંહ (૩) શ્રીકરણ (૭) કડઆ (૧૧) નરપાલ (૧૪ બી વરસિંહ (૪) સમધર { ૮) મેરાગર (૧૨) જયધર (૧૫) નાગરાજ (૧૬) સંગ્રામ (૧૭) કર્મચદ્ર વછરાજ –તે રણમલ રાજા પાસે મંત્રી હતું. એક વખત રણમલ ચિત્રકૂટમાં કુભા રાણા પાસે પિતાની સેવા બજાવવા આવ્યું ત્યાં તેને પ્રપચ કરી હણવામાં આવ્યું. આથી તેને પુત્ર જે પિતાનું વર ૩ શ્રીયુત ટાંક લખે છે કે વચ્છરાજ મંડોરના રાજા રાવ રિધમલને લઈ મેડ પાટણે રહ્યો અને પિતાની કાર્યદક્ષતા અને નસીબની પ્રબલતાથી દિવાનના પદ સુધી જઈ શક (તેથી અત્ર રણમલ તે કદાચ મંડોરના રિધમલ હોઈ શકે તેમ છે, કારણ કે બીજું વર્ણન બરાબર આવે છે કે) તે રિધમલને રાણું કુભાએ કપટ કરી મારી નાખે, અને તેથી વછરાજે ધાને મંડેરમાં બેલાવી તેને ગાદીપર સ્થાપ્ય વળી તે વંશાવળીમાં જયધરને બદલે તેના નાના ભાઈ જેસલને પુત્ર વચ્છરાજ હતા એમ જણાવે છે. ૪. કુંભાજી (સં. ૧૪૪૦-૧૫૨૫) ચિતોડની ગાદી પર હતો. તે બાલક હતા તેથી તેના મામા મારવાડના રાવ રિડમલજીએ થોડા દિવસ ચિતેડ રહી રાજ્યને પ્રબંધ કરવાનું ઉચિત જાગ્યું. અને એમ પણ કહેવાય છે કે તેની ઇરછા કળથી મેવાડ લઈ લેવાની હતી. ગમે તે હો, રિડમલને ચિતોડમાં રહ્યા થોડા દિવસ થયા કે શિશોદિયાને તેને મેવાડ લેવાનું છે એવો સંદેહ થશે કે તેઓ બહુ ગભરાયા અને તુરત વીર ચૂંડાજીને માંડ સમાચાર મોકલ્યા કે અહીં આ પ્રકારે રાઠોડનો અધિકાર જામે છે. ચૂડાજી તુરત ત્યાંથી ચઢી એક રાતના સમયમાં સં. ૧૪૯૩ માં અકસ્માત ચિતોડગઢ પર આવી રિડમલજીને સાથીઓ સહિત મારી ગઢમાં પિતાનો અધિકાર વર્તાવ્યું. તે સમયે ચૂંડાજીને નિશ્ચય થશે કે રિડમલજીના પુત્ર જોધાજી ભાગી ગયેલ છે તેથી તેને પીછો લીધે અને જોધાજીના જંગલમાં ભાગી જવાથી સમસ્ત મારવાડપર પિતાને અધિકાર કરી તેની રાજધાની મડર પણ લઈ લીધી. ત્યાં ચૂંડાજીએ પોતાના પુત્ર કુતલજી અને મુંજાજીને રાખ્યા. પાંચ વરસ ભંડેરમાં શિશોદિયાનું રાજ્ય રહ્યું. અંતમાં સં. ૧૫૦૦ માં જોધાજીએ પુનમ ડેરલીધું. ( ઇતિહાસ રાજસ્થાન), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy