SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર. આ વખતે ખરતરગચ્છના આચાર્ય જિનેશ્વરસૂરિ ખેડપુરમાં આવી ચાતુર્માસ રહ્યા. તેમને એક રાત્રીએ શાસનદેવીએ આવીને કહ્યું કે તમને અહિં ઘણે! લાભ થશે અને રાજાના ચાર પુત્રા જૈનધમ ધારણ કરશે. આ સાંભળી આચાય મહુ હિષત થયા. ધીમે ધીમે સમધાદિ રાજકુમારે આચાર્ય પાસે આવવા લાગ્યા અને તેમના ઉપદેશ સાંભળી તેમણે જૈ ધર્મ સ્વીકાર્યો. દિન પ્રતિદિન જૈનધર્મ ઉપર તેમની આસ્થા વધતી ગઇ, જિનપૂજા વિગેરે કરવા લાગ્યા. પછી તેમણે શત્રુ ંજય અને ગિરનારની યાત્રા કરવા માટે સ`ઘ કાઢયા અને રસ્તામાં જતાં દરેક ગામે જેટલા શ્રાવકના ઘર આવતા તે પ્રત્યેકને પૂગીલ ( સેાપરી ) ભરેલા થાલ ભેટણા તરીકે આપતા. આથી તેને લેકે ફેલીઆ' ના નામે ઓળખવા લાગ્યા આ રીતે સમધર ‘ સ`ઘપતિ ' થયા. : મ x; સમધરને જયતી તમે સ્ત્રીથી તેજપાલ નામે પુત્ર થયા તેણે ગુર્જર દેશના ધણીની મુલાકાત લઇ બહુ માન મેળવ્યુ. ઘણીક ભેટો આપી તેણે આખા દેશ મુકાતે લીધે અને આવી રીતે તે અણુહિલપુરના એક માલિક જેવાજ થયો. પછી તેણે સંઘ કાઢી શત્રુ ંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરી. ત્યાં સંઘે મળીને તેને ‘સંઘપતિ' ના હાર પહેરાવ્યેા. તેણે ઘર દીઠ પાંચ સેર મેદકથી ભરેલા અને ઉપર સોનામહાર મુકેલા એવે કેકા થાળ લ્હાણી તરીકે આપ્યા. પાટણમાં જિનકુશલસૂરિની આચાર્ય પદ સ્થાપનાના મહે!ત્સવ કર્યા. પછી સમેíશખર તીર્થની ચાત્રા કરવા માટે સંઘ કાયે, યાત્રા કરી પાછા આવતાં રસ્તામાં શત્રુ સેનાએ સધ ઉપર હલ્લા કર્યો, પરંતુ સંઘની પ્રખાતા જોઇ તે સેના ન્હાસી ગઇ. રસ્તામાં, શત્રુંજય પ્રમાણે જ ઘેર ઘેર લહાણી કરી. ઘણુાક ઠેકાણે સરૃકાર ( દાનશાળાઓ) ઉઘાડયા. આવી રીતે મનુ ધર્મ કૃત્યો કરી અંતે અણુસણ ઉચરી તે સ્વગે ગયા. શબ્દોનોજ પાલને તારાદેવી નામે પત્નીથી વીહ્વા નામે પુત્રરત્ન સંસ્કૃત પ્રષ્ણુ શત્રુંજય વિગેરેની યાત્રાએ કરી તેમજ પ દિવસેન આવ્યા, તેથીધ પકવાન્તાવડે સાધમિવાત્સલ્યે કરી પોતાની લમી પાડે। યથા કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy