________________
૪૫ અત્રી કમ ચંદ્ર વંશપ્રમંધ
કરી. ત્યાંના રાજા રામસિંહ સાથે યુદ્ધ કર્યું' અને તેમાં વિજય મેળબ્યા, પરંતુ આખરે ત્યાંજ તેના સ્વર્ગવાસ થયે. તેની ગાદિએ જચેષ્ટ પુત્ર શ્રીકરણ આવ્યા, તેણે પોતાના બળથી ગઢ મ"ડાર સર કર્યાં અને તેથી તેને રાણા એવા બિરૂદ મેળળ્યે, તેને રતનાદેવી કરીને રાણી હતી અને સમધરાદિ ચાર પુત્રો હતા. એક વખતે ((દલ્હીના ) ગારી શાહના ખજાના પેાતાની રાજ્યની સીમા પાસેથી જતા હતા, તેના ઉપર હલ્લા લઈ જઈ શ્રીકણું રાણાએ તે ખજાના લુટયે. પશુ પાછળથી શાહ સૈન્ય લઇને આવ્યા અને તેની સાથે શ્રીકષ્ણે પોતાના ૭૦૦ સુટ સાથે જબરૂ' યુદ્ધ કર્યુ. યુદ્ધમાં તેના સઘળા સુભટો કપાયા તેવામા અને જે પાછળથી કીલ્લાની રક્ષા કરવા રહ્યા હતા તે બધા જૌહર ( કેશરીયા ) કરીને આવ્યા અને શત્રુ સાથે લડતાં માર્યા ગયા શાહે કિલ્લા લીધા અને લુંટ ચલાવી.
રાણી રતનાદેવી પેાતાના ન્હાના ન્હાના ચારે માલકાને લઈને ખેડપુર ગામે, જે તેનુ પીયર થતું હતું ત્યાં, ચાલી ગઈ, ત્યાં ખાલક ધીમે ધીમે મેાટા થવા લાગ્યા.
દેવલવ:ડા-- એ મેવાડમાં ઉયપુરથી ઉત્તરમાં ૧૭ માઇલ દૂર આવેલું હાલમાં દેલવાડા નામનું જે પ્ર્મ છે તેજ છે. સંસ્કૃત લેખામાં એનું સંસ્કૃત ( સુધારેલું ) નામ વેવ પાટ આપેલુ છે. પૂર્વે તે એક ધણું આબાદ શહેર હતુ. હાલમાં તે ઉધ્વસ્ત જેવી સ્થિતિમાં છે. તેના માટે વિશેષ જુએ, વિજ્યધર્મસૂરિએ લખેલા ટેવ પાટ નામને નિબ ંધ,
* દેવડાવશ~~એ એક ચાહાણુ રાજપૂતાની શાખા છે. આબુ પર્વતની પાસે આવેલા સીરાહી રાજ્યના રાજકર્તા એજ શા માના છે અતે વ વંજા રેવા એ તેમના મુદ્રાલેખ છે. દેલવાડામાં એ શાખાનું પૂર્વે રાજય હતુ કે કેમ અને આ પ્રશ્નધમાં જણાવેલા સાગર આદિ રાજાએ એ શાખામાં થઇ ગયા છે કે કેમ, એ સંબધી હજી બીજા પ્રમાણેા જોવામાં આવ્યાં નથી.
અત
૪ ખેાહિથરા-- નામના વશ મારવાડમાં આસવાલામાં હજીપુર પાસે) છે અને એ વશના સેકડે કુટુએ છે, કેટલાક લેાકેા તેને શ્રાવકે તેની કે ખેતરા' એવે! પણ કરે વદ્યમાન છે.
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org