SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પં. વીરવજય. ૧૦ ચંદ્રશેખર રાસ, સં. ૧૯૦૨ વિજયાદશમી રાજનગર. * ૧૧ અનેક સ્તવને—જેવાં કે શત્રુજય-સિદ્ધાચલ સ્તવને અને અનેક સઝાઓ જેવી કે રહનેમી રાજુલસ્વરૂપ, દશ શ્રાવક, સદાગર, ચેતન ઉપદેશ, સહજાનંદી સામાયકના ૩૨ દેષ, મુહપત્તિની ૫૦ બેલ, આ ભવ પર ભવ વગેરે, લાવણી હેરી વગેર–છુટક કાવ્ય સંગ્રહ. સ્તવન, સંઝાય, આદિ છૂટક છૂટક કાવ્યો વિરવિજયજીએ કર્યો હશે. એવું કહેવામાં આવે છે કે કેઈપણ નવી દેશી કે નવી ઢાળ કે ગરબી સાંભળવામાં આવતી કે તરતજ તેવા કાવ્ય જેડતા. આ બ્રાહ્મણ–સાધુએ આ રીતે જૈનગુર્જર કાવ્યને ખીલવી સારામાં સારી વૃદ્ધિ કરી છે. ૧૯મી સદીમાં વીરવિજય એકલા અને પ્રધાન કાવ્યવીર છે તેમાં કોઈ શક નથી. તેમના ગુરૂ પંરપરાના આદ્ય સત્યવિજય, અને તેમના કર્પરવિજય અને તેમના ક્ષમા વિજયનાં ચરિત્રે અમારી જન ઐતિહાસિક માળના ભાગ પહેલામાં મૂકેલા છે તે આવલકવા વાંચકને વિનંતિ છે. ક્ષમાવિયથી પરંપરા આ પ્રમાણે છે – સમાવિજય. જનવિજય જશવિજય ઉત્તમવિજય શુભવિજય પદ્મવિજય ( સ. ૧૭૯૨-૧૮૬૨ ) જય વીરવિજય ( લગભગ ૧૮૩૦-૧૯૦૮) રૂપવિજય કુંઅરવિજય આપરથી જણાશે કે થોડાં વર્ષો સુધી પઘવિજ્ય અને વીરવિજય સમકાલીન હતા, અને પદ્મવિજયના સ્વર્ગવાસ પછી રૂપવિજય અને વીરવિજય સમકાલીન ઘણાં વર્ષો રહ્યા. ૫ વીરવિજય રસ સાર સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy