________________
રાસ-સાર.
૨૪
તત્પટ ધમસાગર ઉવઝાયા, સહુ પ્રણમે જેહના પાયા રે; તત્પટ વિમલભાધિ ધીરા, તત્પટ પદ્યાધિ હીરા રે. ૨ તાસ પાટ ઉવઝાય સુખંકર, શ્રી કુશલસાગર ધુરંધર રે; તત્પટ ઉત્તમસાગરજી સેહે, સવિ પંડિતના મન મેહે રે. ૩ તાસ પાટ પંકજ સમજાણે, યથા ન્યાયસાગરજી ભાણે રે, જિનવર ધર્મ બહુ અજુઆ, કુમતિવાસને ટા રે. ૪ શ્રીપૂનિમગષ્ઠ અધિકે ગાજે, ઢઢેર શાખા છાજે રે; શ્રીભાવપ્રભસૂરિ તખત વિરાજે, વાદીમતને ભાજે રે. ૫ સંઘે વિનતી ગુરૂને કહાવી, શિષ્ય મોકલો ચિત્તમાં ઠરાવી છે ગુરૂ આદેશે શિષ્ય પુણ્ય આવ્યા, પૂનિ મગછ સંઘ મનિ ભારે ૬ શ્રીપુણ્યરત્નને વાણી સુંદર, સંઘે કહી અતિ સારી રે; શ્રીજયસાગરજીના કાથી, નિર્વાણ રચ્ચે સુખકારી રે. શ્રી પુણ્યરને ગુરૂ સુપસા, પં. ન્યાયસાગર ગુણગાયા; સંવત્ સતર સતાણુઆ વર્ષે, આશ્વિનવદી રવિવાર સહાયારે. પંચમીદિન સંપૂર્ણ કી, વિન્ન રહિત ઉજમાલો રે; ભણસ્ય ગણુયૅ જે સાંભલયૅ, તસઘરિ લ૭િ વિશાલે રે. __ इतिश्री न्याय सागरजी निर्वाणरास संपूर्णः । संवत् १७९७ ना वर्षे ज्येष्ठ वदि ५ रवौ संपूर्णः ॥
આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે,--રાસનાયક ન્યાયસાગરજી મહોપાધ્યાય ધર્મસાગરજીની સંતતિમાંથી ઉતરી આવેલા હેઈ તેમનાથી પાંચમી પેઢીએ થએલા છે. ગુરૂપરંપરા આ પ્રમાણે છે –
મહોપાધ્યાય ધર્મસાગરજી (હીરવિજયસૂરિના સમકાલીન)
ઉપાધ્યાય વિમલસાગર ઉપાધ્યાય પદ્મસાગાર (જગશુરૂ કાવ્યદિના કર્તા)
ઉત્તમસાગર
ન્યાય સાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org