SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર. હેમવિમલસૂરિ. આણંદવિમલસૂરિ. | વિજયદાનસૂરિ. વિજયહીરસૂરિ. સંવત્ ૧૯૨૦ માં જ્યારે મહિમાવિમલસૂરિ બુરહાનપુરમાં આવ્યા હતા ત્યારે કઈ વાન નામને શ્રાવકે-જે વિબુધવિમલ સૂરિને ભક્ત હતે તેણે આ રાસ બનાવ્યા છે. રાસની માત્ર એક જ પ્રતિ પ્રાપ્ત થઈ હતી અને તે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શાસ-સંગ્રહમાંથી મળી આવી હતી. પ્રતિ જૂની જ હતી પરંતુ લખ્યાની સાલ નહતી. વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ વિજયપ્રભસૂરિ. જ્ઞાનવિમલસૂરિ. સૌભાગ્યસાગરસૂરિ. આ વિબુધવિમલસૂરિ સુમતિસાગરસૂરિ. સારા વિદ્વાન હતા. એમણે || ગ્રંથરચના પણ થેડી ઘણી કરેલી વિબુધવિમલસૂરિ. ! જણાય છે. સાવરક્ષા નામને એક ગ્રંથ એમને કરેલે અમારા જોવામાં આવ્યું છે. એ ગ્રંથ સંસ્કૃત પદ્યમાં છે અને તેના ઉપર ગુજરાતીમાં બાલાવબોધ નામને ટબાર્થ પણ પિતે જ કરે છે. એ ગ્રંથની પ્રશસ્તિમાં એમણે પિતાની ગુરૂપરંપરા તથા આચાર્ય પરંપરા વિગેરે આપી છે તે આ ઠેકાણે સંબંધવાળી હેવાથી તેમને કેટલેક સાર, તેમનાજ શબ્દોમાં અહીં ઉધૂત કરવામાં આવે છે – એકસઠ પાટે શ્રીવિજયપ્રભસૂરિ થયા. બાસઠમે પાટ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર થયા. સાધુમાંહિ સંવેગની સંજ્ઞાવંત આચાર્ય થયા. તિહાં હૂંઢિયાને મત વિષે પ્રત્યે તિહાં સગી સાધુના શ્રીપૂજય થયા. તેહ શ્રીસાનવિમલસૂરીશ્વરનઈ પટે, સમેિ પાટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy