________________
૧૭ વિધવિમલસૂરિ શ્રી ભાગ્યસાગરસૂરિ થયા. તે સૂરિની સંપદા સહિત થયા. ચાસઠિમે પાટે શ્રી સુમતિસાગરસૂરિ થયા. તેહ મહાતપસ્વી શ્રીવર્ધમાન તપસ્યાના કરનાર્યા. એક ઘીની વિગઈ વિના પંચવિગઈના પચ્ચખાણના કરનાર્યા.
પૂર્વે જે કહી તેહ, શ્રીઆનંદવિમલસૂરીશ્વર થકી ગુરૂની પરંપરા કહી તેહ આચાર્યપદની પરંપરા જાણવી. જે ગ્રંથ કર્તા વિબુધવિમલસૂરિ તેહના આચાર્યપદના દાતા શ્રી સુમતિસાગરસૂરીશ્વર થયા. દિક્ષા ગુરૂ તે પંડિત શ્રીકીતિવિમલગુરૂ પન્યાસ પદ ધારી. તેહના ગુરૂ શ્રીદ્ધિવિમલ ગણ મહાપુરૂષ મહાતપસ્વી સંવેગી થયા. તે, સંવત્ ૧૭૧૦ વર્ષે ગુજરાત મધ્યે ધાણધાર મધ્યે શ્રીપાલણપુરને પાસે ગેલાગ્રામ મધ્યે શ્રી મહાવીરસ્વામીના સાનિધ્યે કિયા ઉદ્ધાર કર્યો. તેહ કાલે શ્રીયશવિજય ઉપાધ્યાય કાશીમાંહિ ન્યાયશાસ્ત્ર ભણીને ઈહિ પધાર્યા છે. તે સંવેગ પક્ષી બહુશ્રુત વિચરતા હતા તેહની સહાધ્યઈ શ્રી દ્ધિવિમલગણિ કિયા પાલતા હવા. તેહના શિષ્ય કીતિવિમલગણિ થયા. તેહની કીતિ મેટી છે. અનેક ભવ્યજીવને પ્રતિબધીને દીક્ષા દીધી છે. જેના ગુણ ઘણા વિખ્યાત છે જગત્રય માંહિ. તે બહુશ્રુત ગુરૂ ગ્રંથકર્તાના ગુરૂ છે. તેહના જે શિષ્ય, તેહ ગ્રંથકર્તા શ્રીવિબુધવિમલસૂરિ જેહને શ્રીસુમતિસાગરસૂરીશ્વર સંવત ૧૭૯૮ વર્ષે વૈશાખ સુદ ત્રીજે સૂરિપદની સ્થાપના શ્રીશંખેશ્વરગ્રામ મધ્યે કરી.
જે નોરંગાબાદ નગરને વિષે. તેહ પુરી કહેવી છે. જે નગરીને વિષે કરાવ્યા છે તીર્થકરદેવના દેર્યા, જે શ્રદ્ધાના સમૂહ એહવા ઘણા શ્રાવક છે. જેનના દેહ પ્રતિમા, પ્રતિષ્ઠા, દીક્ષા મહોત્સવના કરનાર્યા, દ્રવ્યસ્તવ૫ઈ કરીને સમ્યકત્વ નિર્મલ કરતા થકા એહવા શ્રાવક ઘણા છે. તેહ શ્રાદ્ધવર્ગ સહિત એહવી પુરી તેહને વિષે શ્રી શાંતિનાથ ભગવંતના દેહરામણે સંવત્ ૧૮૧૩ ના વર્ષે ફાગુણ સુદીઠ પંચમીને દિને સા કપૂંરચંદ મોતીચંદ તથા સા દેવચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org