SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર. આચાર્ય પદ્ધી પ્રાપ્ત કરી હતી તે નામે ભુવનકીર્તિસૂરિ અમદાવાદમાં પધાર્યા. તે વખતે બહેને ભાઈને પુત્રની ખોટ જણાવી. સૂરિ તરફથી શ્રીમણિભદ્રના મહિમાને ઉપયોગ સૂચવા અને પૂર્વ પુષ્યના પ્રતાપે પ્રેમલદેને ગર્ભ રહ્યો. ગુરૂ વચન સફલ થયું જાણું બધું પરિવાર આનંદિત થશે. ડા દિવસ પછી આચાર્યે વિહાર કર્યો. પ્રેમલદેને પછી બધા મળી પાંચ પુત્ર અને બે પુત્રી થઈ, તેમાં યેષ્ઠ પુત્રનું નામ રૂપજી અને લઘુ પુત્રનું નામ રામજી હતું. આ રામજી તેજ આ ચરિત્રનાયક રત્નકતિસૂરિ. વિચરતાં વિચરતાં ભુવનકીતિસૂરિ પાછા અમદાવાદ આવ્યા. અને બહેનની પાસે એક ભાણેજની માગણી કરી. લધુ પુત્ર રામજીને જન્મ ઉત્તમ લગ્નમાં થયેલ હોવાથી ભવિષ્યમાં તે ઉત્તમ પુરૂષ તરીકે પ્રસિદ્ધ થશે, એમ જાણી આચાર્યો તેની અર્પણ કરવા જણાવ્યું. ગુરૂવચન અનુલ્લંધ્ય સમજી બહેન અને બનેવીએ પોતાના એ સાત વર્ષના પ્રિય બાલને સંઘની સમક્ષ સૂરિજીને સમર્પણ ૭ના રૂપમાં પરિણત થયું. શ્રી જગચંદ્રસૂરિના બે પ્રધાન શિષ્યો નામે દેવેંદ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિ થયા. દેવેંદ્રસૂરિની શિષ્ય સંતતિ “લઘુતા” અથવા સામાન્ય “તપાગચ્છીય ' ના નામથી પ્રસિદ્ધ થઈ ત્યારે વિજયચંદ્રસુરિની સાધુપરંપરા “વૃદ્ધતપાગચ્છીય” ના નામથી પ્રખ્યાતિ પામી. વિજયચંદ્રસૂરિની ૪ થી પાટે “શ્રેયાયિાં મ7ઢસા ” એ આદિ પાદવાલી ૨૫ કાવ્યોની “રત્નાકર-પચીશી” ના કર્તા રનાકરસૂરિથી એ સંપ્રદાયનું બીજું નામ રત્નાકરગચ્છ ' પણ પ્રખ્યાત પામ્યું. વિજયચંદ્રસૂરિથી તે ભુવનકીર્તિસૂરિ સુધી આ ગ૭–પરંપરામાં નિમ્નલિખિત આચાર્યો મૂલ ગચ્છનાયક થયા છે. ૧ જગચંદ્રસૂરિ. ૯ ધર્મદેવસૂરિ. ૧૭ ધનરત્નસૂરિ. ૨ વિજયચંદ્રસૂરિ. ૧૦ જ્ઞાનચંદ્રસૂરિ. ૧૮ અમરત્નસૂરિ. ૩ ક્ષેમકીર્તિસૂરિ. ૧૧ અલ્યસિંહરિ. ૧૯ દેવરસુરિ. ૪ હેમકલશસૂરિ. ૧૨ જયતિલકસૂરિ. ૨૦ જયરત્નસૂરિ ૫ રત્નાકરસૂરિ. ૧૩ ઉદયવલભસૂરિ. ૨૧ ભુવનકીતિસૂરિ. ૬ રત્નસિંહરિ. ૧૪ જ્ઞાનસાગરસૂરિ. ૭ રત્નપ્રભસૂરિ. ૧૫ ઉદયસાગરસૂરિ. - ૨૨ રત્નકતિસૂરિ ૮ મુનિશેખરસૂરિ ૧૬ લબ્ધિસાગરસૂરિ ૨૩ ગુણસાગરસૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy