________________
ಕ
EEEEEEEEEEEEEEEEEEE
રાસ-સાર.
FEE
રત્નકીર્તિસૂરિ.
( રાસ ૧, પૃષ્ઠ ૧-૧૩
Jain Education International
EFFEE
FEFFE
દ્ધ તપાગચ્છમાં રત્નકીતિ નામના આચાય થયા તેમનુ સ’ક્ષિપ્ત ચરિત્ર તેમનાજ હસ્તદીક્ષિત શિષ્ય નામે સુમતિવિજયે ગુજરાતી પદ્યમાં રચ્યુ છે અને જે આ સગ્રહમાં પ્રથમાંકે છપાણ' છે. તેને ટુંકસાર આ પ્રમાણે છેઃ—
ગુર્જરદેશમાં અહમદનગર ( તે ખીજું કાંઇ નહિ પણ હાલનુ પ્રસિદ્ધ અમદાવાદ કે જેને રાજનગર એવું સૌંસ્કૃત નામ આપવામાં આવે છે તે ) માં ચિરત્રનાયકના જન્મ સ. ૧૯૭૯ ના ભાદરવા વિદે બીજને સામવારે થયા હતા. તેના પિતાનુ નામ પુજાશાહુ અને માતાનું નામ પ્રેમલદે હતુ. જાતિ શ્રીમાલી વણિક હતી. જન્મના સબધમાં એવું જણાવવામાં આવે છે કે પ્રેમલદેને પુત્રની ખાટ હતી. તેથી તે પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રકારના સુપ્રયત્નો કર્યા કરતી. એવામાં તેનાજ ભ્રાતા કે જેમણે જૈનદીક્ષા લઇ : વૃદ્ધત્તપાગચ્છમાં
* અમદાવાદના, અહમદનગર, અહમ્મદપુર, અમિપુર, રાજનગર આદિ વૃદા ભૃદા નામા સંસ્કૃત અને ગુર્જર અનેક જૈન ગ્ર ંથામાં ષ્ટિગાચર થાય છે.
♦ વિક્રમ સંવત્ ૧૨૮૫ માં શ્રીજગચ્ચદ્રસુરિને આઘાટ ( હાલમાં જેને • આવુડ ' કહે છે અને જે મેવાડની રાજધાની ઉદયપુરની પાસે આવેલુ છે. ) નગરમાં રાજા તરફથી ‘ તપા ’ વિદ પ્રાપ્ત થતાં વૃદ્દગચ્છનુ નામ તાગ
For Private & Personal Use Only
www.jainelibrary.org