________________
૨૮૨
સકલચંદ પાસવીર ભલ ચંદ્ર સાહ સુવાસ; સાહ ખીમા માનસિંઘસુત સકલસંઘ સુવિલાસ. સાહ વિઠ્ઠલદાસ તણા, ગેડી સુકાઈ દાસ; આવ્યા ઉલટસ્યુ મુદા કરતા કાંડ વલાસ. આદર કરી આવ્યા સવે નર નારીના ઘાટ; વાજિંત્ર વાજે વિવિધ પરિ હુઆ અતિગહગાટ.
હાલ નવમી-નાંદડલી વૈરણિ હોઈ રહી—એદેશી શિબિકા શિણગારી કરી, લેઈ આવ્યા છે સામગ્રી સાજ કે, સુખપાલે બેસી કરી, કાહુજી મન હે ધાયા શુભ કાજકે,
સંયમટ્યુ અતિ રંગ લાગ્યો. મન હુઓ છે ત્યાગી તતકાલ કે, હરસૂલ માંહી આવીકરી; વડ હેઠલિ હે તેહ કીધ સંભાલ કે. એ સં૦ | આંકણું ૨ પંચ સબદ વાજત્ર તહાં, નાતા હે નેબતિ નીસાંણકે; સુભવેલા ચારિત્ર લેયું, પચ મહાવ્રત હો ચિરીયાં સુજાણકે.. સં. ૩ સાધુ વેસ પહિર્યો ભલે, ગુરૂ હેમચંદ્ર હે પાસે તિણિ વારકે; ધન ધન સહુ જન ઉચરે, ઇણ કાળે હે સફલે અવતાર છે. સં. ૧૪ નામ દીયું સેહામારું, પગટપણે હે રૂડું ઉત્તમચંદકે; વિહાર કર્યો તિહાંથી તદા, મહિમંડલ હે વિચરે મુનિ ઇંદકે. એ સં ૫ વિચરે જિહ મુનીવરૂ, તિહાં ધરમની હો હવે નવલી વૃદ્ધિ કે, નર નારી સમક્તિ લહે, વિલિ હવે હું તેની સવિ સિદ્ધિકે. સંવા ૬ ફિરિ વિચરતા મુનિવરૂ, દેય સાધૂ હે જ્ઞાની ગુણ ગેહકે અવરંગાવાદ પધારીયા, વેગમપુર હે સુભથાનક જેહકે. એ સં ૭ સંઘ સક્લ હરખે ઘણું, સહ વંદન હો આવ્યા ધરિ પ્રેમકે, ઘર ઘર રંગ વધામણું, ભલે આવ્યા હે મુનિવરજી હેમકે. આ સંબા ૮ માન ધર્યું ખટ માસનું, નવ બેલે હે કઈ મુખથી બેલકે રહીયા ચોમાસુ વેગમપુરે, વાહવાહ મુનિ નહિએહને કે તેલકાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org