________________
૨૮૩
આસાઢ વદિ તેરસિ દિને, મુખિ બેલ્યા હે હેમચંદ્ર મુનીસકે; જય જ્યસબદ સહુકહે, એછવ અતિ હે હૂઆ વિસવા વીસકે સંભ ૧૦ સેવન ફૂલ મુગતાફલે, વધાવે છે શ્રાવક મન રંગકે, શેરી ગુણ ગાવે ભલા, સહુને હા હૂઆ ઉછરંગકે. આ સંબા ૧૧ ઈમ શુભ કરણી શ્રાવત, નિત કરતા હો ભાવે ભવિ લેકકે, પાચક જન સંતોષીયા, માંન દાને હે દેઈ સવિ થેકકે. એ સં ૧૨ દિન દિન અધિક ઉછાહઢ્યું, નર નારીના હૈ હિતા સવિ કે.કે; હાલ ભણી નવમી ઈહાં, કહે વલ્લભ હે ભાવે કર જોડકે. સંબા ૧૩
દુહા વહ્યા ઉપધાન શ્રાવક મુદા, ચેથા વ્રત ઉચ્ચાર; સુભ કરણી નિત સાચવી, સામી વછલ સાર. હવે અધિપતિ જે દેશને, વડે નિવાબ નિજામ, આવ્યા અતિ આડંબરે, શ્રાવક જવેહર તા. સાથે વેગિ આ વહી, વાંધા મુનિવર હેમ; ઉત્તમ કામ હુઆ ભલા, પૂછયા કુશલ ને એમ. ચોમાસુ પૂરણ થયું, જવાહર સાહ સુજાણ; કરી વિનંતી પધરાવીયા, આપણુ પઈઅહિંઠાંણ. પાંચ દિવસ તિહાંકણિ રહી, પત્થર પિલે આય; એક દીવસ ને પારણે, જસવંતપુર કર્યું જાય, શ્રાવક અતિ આગ્રહ કીયા, નવિ માંને મુનિરાજ; સંધ સકલ વાદી વલ્યા, કરતા ધરમનાં કાજ. ચિકલઠાણે વાસે રહી, વિચર્યા વિહાંથી સાધ; જવાહાર સાહ સાથે થકી, જલગામે નિરાબાધ. વાસો એક તિહાં રહી આગે ચલ્યા રૂષિરાય; ગુરૂ વાંદી ઘરિ આવીયા જવહાર સાહ સહાય. મુની પધાર્યા જાલણે, સુણ સંઘ ઈમ વાત; ધ્યાન ધરે રૂષિરાજનું, આણંદ અંગ ન માન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org