________________
૨૮૧ ચોમાસું પૂરું કરી, યે સિંધ પુર હે આવ્યા મુનિરાજ કે; માસ કલપ તિહાં કણિ કરી, પ્રતિ બેધ્યાહે ભવિજનને સકાજકઅપ૧૩ કાન્હજી સાહ કરેનેડીને, ઈમ આખે હે મુખિ મધુરી વાણિ કે, સ્વામી ચરિત્ર દીજીયે, કરિ કરૂણ હો સેવક ને જાંગિકે છે અને ૧૪ જીમ સુખ દેવાણું પ્રિયા, મત કરે છે કે પ્રતિબંધ કે, હેમ મુનીસર ઈમ કહે, તે સુણિને હા હુઆ અપ્રતિબંધ કે. અને ૧૫ હરખ હૃઓ મન અતિ ઘણો, કાહજીને ઉમેદ અપાર કે, આઠમી ઢાલે વલ્લભ કહે, સંયમટ્યું હે ધર્યો અતિ પ્યારકે છે અને ૧૬
દુહા લગન મહુરત સુભ લીયા કીયા ઉછાહ અનેક; સાંમી ને સંતોષીયા અસણ પાણ સવિવેક. ખાદિમ સ્વાદિમ વિવિધિસ્યું સાધૂ દાન વિશેષ ગૌવગુણિ જનનેં દીયા દયા દાન ધરિ એષ. સાધૂ ને હિરાંમણ ઘરમાં વસ્ત્ર પટ કુલ એછવ ત ગહંગાસું સહર્યું મન અનુકુલ. શ્રાવક સકલ તેડાવીયા સાહલાલૂ સભાચંદ; સાહ ભાગ ઉદેસિંઘ સુત ડુંગર અમરસી અનંત. ગિરિધર જીવણ દાસને સાહ નથુચંદ્ર ભાણ; જવાહર લિખિમીદાસ તણું વડમેટે મંડાણ. મેતીચંદ નિહાલચંદ હર્ષચંદ નેમિદાસ; ઉદેસિંઘ માનસિંઘ વલી ઉભાંણુ ન્હાના ખાસ. સાહ નન ીરા ભલા ભગુ ભવાનીદાસ, માણિકચંદ નથુમુદે ભગવતી સુંદરદાસ. સાહ નાંના રૂપચંદ શુભ ધર્મચંદ માણિકચંદ સાહ ભાગ રતનજી સાહ નાંના સૂરચંદ. ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org