________________
૨૬૮
સુંદરચંદ્ર પન્યાસ; સુ છે આવ્યા ઉલટ આણિને રે લોલ, સુદર્શન પુર સુખવાસ. સુ છે તા ૩ જીવનનંદ તિહાં આવી રે લાલ, પુત્ર સહિત ઉલ્લાસ સુ છે પય પ્રણમી બેઠા તિહાં રે લોલ, આખે વયણ વિલાસ. સુ છે તા. ૪ સ્વામી મુજ સુત તુમકને રે લાલ, ભાવ ધરે છે અપાર; સુત્ર દે દિક્ષા તમે દિલધીરી રે લોલ, જાણે અથિર સંસારસુ છે તારા છે ૫ ભિક્ષા દિધી સુત તણી રે લોલ, હવે હેમરાજ કુમાર સુવ ગુરૂ પાસે રહે હસ્યુ રે લોલ, આણી હરખ અપાર. સુહ ! વાહ ! બ્રાહ્મણ નિજ ઘરે આવીયા રે લોલ, સાધુ ચાલ્યા સુત લેય સુત્ર ઉદ્યમ ભણવાને કરે રે લોલ, આનંદ અધિક ધરેય. સુ છે તા૦ છે ૭ સુભ લગને સંયમ દીયે રે લોલ, ભાવ અધિક ભરપૂર સુત્ર છે વિહાર કરે વિધિસ્યુ વલી રે લોલ, આલસ છેડી દુર. સુ છે તા. ૮ માંડલિગ વહે વલી રે લોલ, હુઈ દિક્ષાગિરિષ્ટ; . સુ છે વેગ વહ્યો ખટ માસને રે લોલ, ભગવતિ કે વિશિષ્ટ. સુ છે તા ૯ પંડિત પદ દિધ તિહારે લાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org