SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગચ્છનાયક ગુણુવત; સુ॰ ।। વિનય વિવેક તિહાં સીખીયે. ૨ લાલ, ઉપસમવ ́ત મહત. સુ॰ ના તા॰ ! ૧૦ વિહાર કરે મહિ મડલે રે લાલ, ચઢત ચિત પરણામ, સુ॰ ! અનુક્રમે માલવદેશમાં રે લાલ, આવ્યા ઉજ્જૈણી ધામ. સુ॰ ા તા॰ ના ૧૧ ચામાસુ` કીધુ તિહાંરે લાલ, વૃદ્ધિ આવ્યા ૪ખ્ખણુ દેશ; સુ॰ ॥ ખરાનપુરમાં મેઢસ્યું રે લાલ, મનસ્યું સવેગ વિશેષ સુ॰ ! તા૦ ૫ ૧૨ કાલધરમ જવ ગુરૂ થયા રે લાલ, તવ આવ્યા વૈરાગ; સુ॰ u કપડા કીધાં કાથીયા ૨ લાલ, હુએ અતિ સેાભાગ સુ॰ ૫ તા॰ ॥ ૧૩ મમતા ભાવ સવે ટલ્યા રે લાલ, કીધા પરિગ્રહ ત્યાગ; સુ॰ !! હાલ ભણી ખીજી ઇહાં રે લાલ, કહે વલ્લભ ધરિ રાગ, સુ॰ ॥ તા॰ ॥ ૧૪ દુહા. દ્વાદશ વિધિ જે તપ કહ્યા, તે ધારે નિશ દીસ; ખાહ્ય અભ્ય'તર ષટ વિધે, પાલે વિસવા વીસ. અણુસણુ અને ઉણેાદરી, વૃત્તિ સંક્ષેપ વિચાર; સત્યાગી સુધા તિસા, કાયયકલેશ સુધાર. અ'ગ ઉપાંગ ચાલે નહિ', એ બાહ્યતપેા વિધિ જા‘ણિ. હવે અભ્યંતર તપતદ્ગા, સુણજો જા' સુજા યુ. પ્રાયત્તિ પાતિક તણા, લીજે ભાવે સાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy