SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અલાદ, ૯૯૯૯૯ पंडित हेमचंद्र गणी रास. 'કઃ ( અs દુહા સલ સદા સુખદાયક અરિહંત આદિ આણંદ પ્રણમું પ્રભુ પરમેસરૂ પરતખિ પરમાણંદ. સમરૂ ગ્રુત દેવી સધર આણી ઉલટિ અંગ; વચન વિલાસ વિચિત્ર બહુ દાયક એહ અભંગ. સહ ગુરૂને પ્રણમું સદા જ્ઞાનદ્રષ્ટિ દાતાર, કીડીથી કુંજર કર્યો એ મુજગુરૂ ઉપગાર. વલિ વંદુ સુધ સાધુને જિણિ સમય સુખ હોય; જૈન ધરમ સમરૂ સદા દેષ ન લાગે કેય. એ પચે પ્રણમી કરી ધરી ધરમનું ધ્યાન સાધુ તણું ગુણ ગાયસ્પં મુજ કવિ દે માં. હેમચંદ્ર મુનીશના ગુણ કહિયું અભિરામ. રાસ રચિસ રિલિમણે જિમ સિજે સવિ કામ. કુણ હેમચંદ્ર કિહાં હવા કવણ દેશ વિખ્યાત; ધરમ તણું કરણ કરી તે સુણીય અવત હાલ પહિલી–પાઈ. પ્રથમ દીપ જંબુ વર નામ, લાખ જેયણ પૃથુલ આયામ; ત્રિગુણી પરધિ વિશે હય, સુત્રે વાત કહી છે સેય. મેરૂ સુદર્શન મધ્યે જાણિ, વન માં મંડાણ લાખ નવાણું ઉચે કહ્યું, સહસ એક તે મુલમાં લો. નિલવત નિષધ નગ વડા, ઉત્તર દક્ષિણ એ પડવડા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy