SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ રાસા સંરંભ નિર્દભ અવિતથ પણે, ભાખતા જૈન મારગ દીપાવે દવ્ય ગુણ પજવા વિશદ વર્ણન કરી, મુગધ જન ચિત્તમેં સુપરિષાવે. ૫ જિહાં લગે ચંદ રવિ મેરૂ મહિધર, ધરા જિ. ડાંગે ધ્રુવ તણું અચલતારી; તિહાં લગે સંઘયુત ગચ્છ સાગર ધણ જયવતા જગ રહે કિર્તિ ધારી. ૬ સંવત અષ્ટાદસ સતર વરસે ભલે, માસ ફાલ્ગન તણે કૃષ્ણ પક્ષ પંચમી ચિત્ર બુધ વાસરે ગુરૂ ગુણ, ગાવતાં હરખીયા સભ્ય દક્ષ ૭ વૃદ્ધ શ્રીજી તણ વૃદ્ધ જે સોદરા, મુનિ પણે જે વલી સતર્યે ભાવે; સારણું વારણાદિ કરે ગચ્છતણી, પન્યાસ શ્રી ક્ષીરસાગર કહવે ૮ સિંહે મુનિ વીરને વીર જેમ વેયાવચી, ગુરૂતણી ભકિતમાં અધિક રસીઆ. તેહ તણું ઊપમાં પૂજ્ય પદ સેવતાં, પામતા પૂજ્ય ચિત માંહે વસીયા. ૯ તાસ પદસેવન પુન્યથી મેં લહી, જાસ સુરષ્ટિથી સુગુરૂ ગાયા; માણિજ્યસાગર કહે ગાવતા ગુરૂતણુ, રૂદ્ધિવરસિદ્ધ નવ નિધિપાયા. ૧૦ પ્રિતિથી જે નરનારિ ગુરૂગુરુ સુણે, જપે નામ નિત ચિત્ત સાચે; તાસ ઘર ગાજતી મદવતી ગજઘટા, અતુલ મંગલતણે મેહ માચે. ૧૧ इति श्री कल्याणसागरसूरि निर्वाण रास । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy