________________
ગ્યાને જતાં કારમુ, ભવ સ્વરૂપ એ ભાસે, મેહન કીજે કેઈસું, રહીયે તત્વ વિલાસેરે. મો. ૫ પરસંગ પણે આતમા, પરવભાવમેં ભૂલે, યાને શુદ્ધ દશા ભજે સહજ સ્વભાવ જે ખેલેરે. માત્ર ૬ તે માટે ગુરૂ રાગીયા, સત્તા ધર્મ સમારે રે; સકલ વિભાવ દૂર કરી, જીમ પામે ભવ પારારે. મોર
દુહા, ઇમ નિસુણી ગુરૂ દેસના, સહુ પિતા નિજ ધામ, ગુરૂ ગુણ ગણું સંભારતા, મુખથી ન મૂકે નામ, વરસ દશ કુયર પણે, પાંચ વરસ મુનિરાય, ત્રણ્ય વરસ પંડિત પણે તિમ વીસ ઊવઝાય. વરસ વીસ સેહામણા પદવીજચું ગચ્છરાય; સરવાલે સંખ્યા કહી, સડસઠ વર્ષનું આય. હીર વિહાર માંહે કરી, બચી બહુલા દામ, ગુરૂજી કેરી પાદુકા, સેહે તે અભિરામ.
કલસ–રાગ ધન્યાસિરી. ધન્ય હો ધન્ય જિણે શ્રી ગુરૂપદ વદિયા, ધન્ય જિર્ણો સાંભલી સુગુરૂ વાણી. શ્રી કલ્યાણસાગર સૂરિ પાટે પ્રતાપે ઘણું,
પ્રયુત નિત નરવર જોડી પાણ. પુન્ય જસ દર્શન પુન્ય જશદેશના, પુન્ય યશ જસ જગતમાં હવે ચાવે; સંપ્રતિ જ્યવતા શ્રી પુન્યસાગરસૂરિ, વિકજન તેહના સુગુણ ગાવે. ૨ તખત તપગચ્છને તેજ તરણ સમે, પ્રતિદિન વધતે નર દીપે, જાતિ બલ ઉજવર રૂપ ગુણ આગલે નિજ મતે સુર ગુરૂ જેહ છ. ૩ સુનય જસ દેશના સાંભલી ભવિજના, મન થકી મિચ્છની મુંઝ વામે, સૂ સ્યાદવાદની સહજ ભાવે લહી, સકલ નિજ કામીયાં તુરત પામે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org