________________
૨૧૪
૨૨
સકલ શાસ્ત્ર પ્રવીણ પ્રસીદ્ધઉ, મહી મડલિ જયવંતુ, પ્રાગવંશ કુલિ કમલ દિનકર, જસુ પિતા વ્યવદતુ. ધન ધન તુઝ માડલી રે, ખ રયણ મલ્હાર, ધન સહિગર્જેણિ દીખીયા રે, તપ જપ જ્ઞાન ભંડાર. ૨૩ ધરમ મૂરતિ વલી તુટ્સ તણું રે, જન અંબુજ બેધ હંસ શ્રીસંયમરત્નસૂરિ ચિરક્યુ રે, સાધુ મંડલિ અવસ. ૨૪ આગમગરિછ ગિયા ગચ્છનાયક, શ્રીવિવેકારત્નસૂરિસર તાસ પટ્ટિ ઉદયાચલિ દિનકર, ખટ જીવ આધાર ૨૫ ચરણ સેવક ઈમ વીનવઈ રે, ધર્મહંસ કર જોડિ. અવર જિકે વલી સાધુ છઈ રે, પ્રણમ્ નિત તેહનઈ કર જોડી. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org