SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨૧૩ નવિ બાઝઈ વલી તે સિઉ રે, છેડઈ જલ આધાર. તિમ ભવજલ કાદવ ક્ઝિ ધુર, ઊપજિ પ્રાણું એહ; સંત સાધુ મનિ ઈમ ગણું રે, વિષય ન રાઈ જે. છાંડયા પરિગ્રહ અતિ ઘણું રે, જે છઈ અથિર અસાર; વાત કરતાં સોહિલી રે, દેહિલું સંયમભાર. પ્રથમ ચએમાસું પત્તનિ રે, શ્રીસંઘ આગ્રહ હુઈ નવ રસ સરસ વખાણ કરતાં, ભવિય જનમન મેહઈ. નવિ ભઈ જિમ હાથીઓ રે, દત વિના ઉલ્લંગ ૫ બલિંગ કરી આગલુ રે, ગતિ વિના તુરંગ. ચંદ્ર વિના જિમ રાતડી રે, ધ વિના જિમ ફૂલ, જલવિના જિમ સર તણું રે, કુણ કરિ તે મૂલ. છાયા હીન જિમ તરુ ભલું રે, ગુણ વિના જિમ પુત્ર દેવ વિના જિમ દેહરું રે, પંડિત વિણ જિમ છાત્ર મુનિવર ચારિત્ર હીણ તિમ, નવિ ભઈ ગુણચંગ; સર્વ વિરતિ લિણિ સેહતી, પાલિ મન નિરંગી. કલિયુગ ગોયમ સાચિલુ, કિ હમ ગુણવંત કઈ જ બું જગિ જાણીઇ, કઈ થૂલિભદ્ર દીતિ વંદુ ભવિયાં ભાવસિલું, ગચ્છનાયક ગુણરાસિક મેહ મયણુ બિ નિરજણુઈ, ક્રોધ ન રાખિ પાસિ. સમતિ પાંચ સૂધી વહઈ, ગુપતિ ત્રિણિ સ્વં નેહ, પંચાચાર વિચાર ચૂં, મહાવ્રત પાલિ જેહ, ગૂટક પાલિ મહાવ્રત મન્નસિઉિ રે, મેટાં મેરૂ સમાન અષ્ટ કરમનુ ક્ષય કરિ રે, તુઝ ગુણુ વછઈ કાન. વિદ્યા ચઉદ અલકરિઓ રે, છેદ આગમ અતિ સહિ; કાવ્ય કથા રસ ઝીલતુ રે, જિન ચલણે મન મોહિ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy