________________
का संयमरत्नसूरिस्तुति ।
રાગ–અસાફરી. સરસતિ સામિશિ વિનવું, પ્રણમ્ જિનવર દેવ; હંસવાહન ગજગામિની, સુરનર સારઈ સેવ. નયર નિરુપમ અખ્વ, સરખિજ નામ રસાલ; વણકણકંચણ નહી મણું, તિહાં દેહરા પાસાલ, પટ્ટ ક્ષેત્ર પુહવિ ભલું, આગમગચ્છ અહિઠાંણ પાટ ઘણું અહીઈ હવા, સૂરિપદ ચડ્યાં પ્રમાણ વિદ્યમાન ગચ્છના નાય, શ્રી સંયમરત્નસૂરિંદ; તાસ તણું ગુણ બોલિમ્યું, વેલિ બંધ આનંદિ. કિયા સંપ્રતિ જેણિ ઉદ્વરી, ઉદ્વર્યા જનમ અનેક સૂરિ મંત્ર સાચા હવા, ધનધન તુઝ વિવેક.
સૂક. ધન ધન તુઝ વિવેક નઈ રે, સૂરિરાયણ દાતાર; સંયમરતન તઈ આદરિઉં રે, ધન ધન તુઝ અવતાર. આરિ પંચમિ તુહ છઈ રે, કલિયુગ તુંહજિ ધન્ના સંવત પર પંચણવઈ રે, પ્રગટિલ પરૂષ રતન. લઘુ બંધવ શ્રીવિનય મેરૂ, સૂરિ તસ સરિ સુધી ભાર; આપિ આપજ બુઝવાઈ રે, શ્રી પૂજ્ય કરિ વિહાર. જિમ કાદવ જલ જેગથી રે, કમલ ઉપનું સાર;
૬.
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org