SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ સંવત સેલ ઓગણત્રીસઈ વસીઉ વઈરાગ, માસ આસાઢિ સમિ દિવસ ચારિત્ર તુ લાગ; પક્ષ અજૂઆલઈ સેમવારિ ઉત્તમ સિદ્ધિ ગિઈ, ઉચ્છવ સાહ વમાઘરે પુન્યનઈ સંગિઈ. પાલઈ ચારિત્ર નિરમલું જસી ખંડાધાર, ટાલઈ દેષ આહારના શ્રતનઈ આધારિ, અમદમ સંયમ કિયાવત ઉપશમ રસિ ભરીઉ, વિદ્યા શૈદ અલંકરી સુરગુરૂ અવતરિઉ. સહિગુરૂ ચિંતઈ પાટગિ પાંત્રીસઈ સાર, પંચમિ સુદિ વૈસાખ દિવસિ સ્પઈ ગછભાર; કુંઅરજી લખરાજ પુત્ર અવસરિ વિત વાવઈ, સંઘસયલે એકચિત્ત થઈ મેતીએ વધાવઈ. વાધઈ દિનદિન બીયચંપરિ તેજ અપાર, ગજપતિ યૂથિઈ પરવરિઉ તિમ બહુ પરિવાર વચન અમૃતરસિ વરસતુ ઘન ગુહિર ગાજ, ભુવિ જનમનસંદેહ તાપ તવ સઘલ ભાજઈ. સેભાગી ગુરૂરાઈ પાય જે ભવીયણ વંદઈ, આવઈ કરમ કષાય સહેલ તે મૂલ નિકંદ પડિબેહઈ અજ્ઞાન લેક છકાયનઈ પાલઈ, પંચ સમતિ ત્રણિ ગુપતિ સહિત નિજકુલ અજૂઆલઈ. ૧૦ ઇય જણહ મંડણ દુરિય ખંડણ કુમતિ માણ વિહણે, મદ આઠ ગંજણ સભારંજન ગણઅચલ મંડેણે; સભાગ સુંદર નિત પુરંદર સુરગણે જિમ અલંકરિઉ, તિમ ક્યુ તેજ રત્ન મુનિ પતિ સયણ સંઘ પરિવરિઉ. ૧૧ : કિ - इति गुरुस्तुति समाप्ता। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy