________________
૧
૯૯૬ ૧૧ - ૨ -
श्रीतेजरतनपूरि सज्झाय।
awાયરી & થી ગુખ્યો નમઃ
સયલ જિણેસર પયનએવિ સરસતિ સમરવિ, ગણહર ગેયમસામિ નામ નિયચિતિ ધરેવી; વિધિપક્ષગયણદિણુંદ ગપતિ ગણધાર, ગાયનું તેજ રતનસૂરિ ગુણ મણિ ભંડાર. દેશ શિરોમણિ ગૂજરાત જિહાં ઝાઝા આગર, નિવસઈ નયર અનેક જિહાં નરકેરા સાગર; અહિમદાવાદ સુચનામ જિહાં દિન પ્રાસાદ, ઉચા અતિ ઉત્તગ મેરૂગિરિસિ૬ કરઈ વાદ. તિહાં પાસઈ છઈ રાજપુર જિહાં લેક ઉદાર, વસઈ વ્યવહારી પુણ્યવંત પિસઈ પરિવાર શ્રીશ્રીમાલી નાતિ નામ પા ઘરિ નારી, સતીય શામણિ નામ કુરિ જાણે દેવકુમારી. તાસ કુખિ સરિ રાજહંસ સમહૂઉ કુમાર, નામ નિરુપમ તેજપાલ શુભ લક્ષણ સાર; સમગુણે શશિ અવતર્યું તેજિઈ કરી ભાણ, વાંધા ભારતનસૂરિ આગમના જાણુ. અમીય સમાણી વાણિ તામ સહિગુરૂની દીઠી, જાણે સાકર સેલડી દ્વાખહથી મીઠી; કામ ક્રોધ મદ મોહ માયણ તેથી મન ભાગુ, એહ સંસાર અસાર જાણિ ગુરૂ ચલણે લાગુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org