SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ સવત સેલહુ આવના, ભાદ્રવ સુદિ જાણ; એકાદસિ તિથિ ઊજલી, હીરગુરૂ નિરવાણુ, ચૂમ ચંદન ઘનસારસિઉ એ, શ્રીગુરૂ ચય ચરચતિ; માંડવી મહેાચ્છવ ત ઘણા, સુરનર મિલી રચ ́તિ. સેવ રથ રણુિં જણ્ય, ગયણ ગણિ આવઇ, દ્વીપકમાલા ઝગમગતિ, રંગ' સુર ગાવઇ. અમરપુરી પુરૂ સાંચોએ, વાગા ઘ’ટ વિશાલ; જિગ અચરજ વલી દાખીઉ‘, લીયા અબ અકાલ સુખ અસ'ખ સુરલેાકના, અનુભવઇ મુનિરાજ; કાલ ન જાણુઇ જાયજી, વે સુર સિરતાજ. જિનસાસનિ સાનિધિ કરઈએ, પૂરઇ સંઘ નિ' આસ; રાગ સાગ સકટ હરઈ, છએ રિતુ ખારે માસ. સિરિવિજયસેનસૂરિ દરાય, સ’પ્રતિ જયવંતઉ; ભવિક જીવપ્રતિ ભૂઝવઇ, વિદુરઇ મલપતુ. સુવિહિત જનનિ હિત કરુએ, કરૂણારસ ભ’ડાર; વિનય કરી જે વસઇ, લહુસઇ ( તે ) ભવપાર. સકલ કલ્યાણ નિવાસ ગેહ, અનિ સુંદર સાહુઇ; સિરિ કલ્યાણુવિજય વાચક પતિ, દીઠઇ મન મેહુઇ. તાસ સીસ જયવિજય ભણુઇએ, પુરૂ મનહુ જગીસ; સિરિ વિજયસેનસૂરી સરું, પ્રતિપઉ કેડિ વરીસ. ****F h इति श्रीहीर विजयसूरिपुण्यखाणिसज्झायः । ------- Jain Education International For Private & Personal Use Only ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy