________________
૧૨
૧૩
૧૪
વચન સુણ ગુરૂ હીરનાં, તૂઠઉ નર ના; બિરૂદ જગતગુરૂ થાપીઉં, મનિ ધરી ઉછાહ. જીવ અમારિ ખટમાસની એ, ડખ્ખર સર ગુરૂ દીધ; ગાય બલદ વઘ ટાલીયા, મહીષી મહિષ પ્રસિધ. મૂકાવ્યા કર છછયા, બહુ બંધ છેડાવ્યા શત્રુંજય મુગતી કરી, કુરમાન અણુવ્યાં; હીર સમાન સૂરી સરુએ, ઓ નિ હેસઈ કેઈ; ન્યાનાદિક અતિશય કરી, ભરત ખેત્રમાં જઈ ત્રણસઈ ત્રણ સંઘપતિ હૂઆ, મોટાઈ મંડાણ શત્રુજ્ય અરબુદ તણુ, સમેતાચલ ઠાણું. સિરિવિજયસેનસૂરી મુખ્ય જયુએ, સહસ દેએ પરિવાર સિરિહીરવિજય સુહગુરૂ તણુ, ગુણમણ તણુઉ ભંડાર સંઘ સહી કરાઈ અપાર, વિચરઈ જેસિં ગામઈ; અંગઈ ઊલટ અધિક થાય, હીરજી ગુરૂ નામઈ. કનકકેડિ અંગ પૂજણાએ, પાયઠવઈ પટકૂલ
૫કનાણુિં લૂછણ, નયરિ નયરિ રંગરોલ. ગૂજર સેરઠ મરૂ દેસ, વાગડ વિખ્યાત દખ્યણ કૂકયું મેદપાટ, માલવ મેવાત. કાન્ડમ પ્રમુખ બહુ દેસમાંએ, ગામ નયર સંનિવેસ ભવિક જીવનઈ તારિવા, શ્રી પૂજઈ દીયા ઉપદેસ. દાનશીલ તપ ભાવના, જિનપૂજા ભગતિ; માલાપણુ દ્રોચ્ચાર, સંઘવચ્છલ જુગતી, લાભ અનંત ગુરૂ હીરના એ, કહિતાં નાવઈ છે; બેલિબીજ બહુ વાવિ૬, ભરત બેત્રમાં જેહ. સિરિવિજયસેનસૂરિસધીર, નિજ પટ્ટિ દિણંદ સીખ દેઈ સવે ગચ્છતણી, ગુરૂ હીર મુણિંદ ઉના નયરી અનસન લીલુંએ, પાલઈ નિરતિચાર, ભવસરુપ મનિ ચીતવઈ, જપતાં શ્રીનવકાર.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org