________________
૨૦૦ કીધાં આંબિલ સહસએ, નવી તિમ ભણી એકલ સીધું એક દત્ત, બહુવિધ તપ સુણાઈ. સહસ ત્રણ ઉપવાસ કીયાએ, છસઈ ઊપરિઅ ઉદાર, એક કીઓ આંબિલ ઓલઈ, વીસ થાનક તપસાર. તેર માસ તપ કીઓ એક, શ્રીપૂજ્ય કે ચઉથ આંબિલ એકાસણું, ટાલિઈભવકૅરૂ. સૂરિમંત્ર આરાધીઓ એ, કરી કાઉસગ ઉપવાસ; નીવી આંબિલ એકાસણિ, ધ્યાન મઉન ત્રણ માસ. આરાધન સેવે ન્યાનનું, જુઓ બાવીસ માસ; આંબિલ નીવી તપઈ જેણિ, કીઓ જ્યોગ અભ્યાસ. ગ્રંથ અનેકવર સધીયા એ, તજી પ્રમાદ મુનિરાય,
ચાર કેડિ સંખ્યા કહી, સુહગુરૂ કી સઝાય. શિષ્ય અને પમ દીખીયા, એકસઉ વર આઠ પંડિતપદ ગુરૂ આપીયા, એકસુ વલી સાહ. સાત વાચકપદ થાપીયાં એ, સૂરીશ્વર પદ એક, સિરિ વિજયસેન સૂરો પ્રતિ, આણી રિદય વિવેક, દેહરાસર પ્રાસાદ તુંગ, સય પચ પ્રમાણુ. ગુરૂ ઉપદેસઈ નીપના, ભૂમંડલિ જાણ. બિંબ પ્રતિષ્ઠા જિનતણું એ, ગુરૂકૃત હુઈ પંચાસ, પાટણ પ્રમુખ નયરિ ભલી, જૂઉ નિજ મનિ ઉલ્લાસિ. યાત્રા એરી પુર તણું, મથુરા ગુહાલે ચંદુવાર અનિ ચિત્રકૂટ, અરબુદગિરિ સિહરઇ. દેએ શત્રુંજય ગિરિ તણીએ, યાત્રા દેએ ગિરનાર લાખ બિંબ ગુરૂ વંદિયાં, અવર તીરથ નહી પાર. માન તજી રિખિ મેઘજી, લૂંકામત સામ; જિનપ્રતિમા અંગી કરી, હીરજી ગુરૂ પામી. અકબર સાહિ પ્રતિ બૂઝવીએ, કીધઓ પરમ દયાલ; કુમનરિદ સમેવડઇ, જીવ દયા પ્રતિપાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org