SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જ રર श्रीहरिविजयसूरिपुण्यखानि। રાગ-રામગિરિ પ્રભુમિઅ પાસજિર્ણ દેવ, સંપ, સુહ કારણ, સએસર પુર માંડણ, દુહ દરીય નિવારણ ઉલાલઉં. પુણ્ય ખાણિ ગુરૂ હીરની એ, પમણું મનિ આણંદ; ભવિઅણ જણ સહુ સાંભલઉ, જિમ લહુ પરમાણંદ. સાયર સલિલ સમાન ચિત્ત, તપજપ અલંકરી? પંચ મહેશ્વય ધરણધીર, ઉપશમ રસ ભરી, જાન ગુણે સુરગુરૂ સમઉએ, સાયર પર ગંભીર, રહણ જિમ રણું ભર્યઉં, લિમ ગુણે કરી ગુરૂ હીર બારઈ ભેદઈ તપ કરઈ, પરદોષ ન બોલ; કઠિણ કરમ સવે નિરજર), પૂરવ રિષિ તેલ. જાવ જીવ એકાસણું એ, વિગય પંચ પરિહાર, દેષ બતાલીસ પરિહરઈ, લઈ દ્રવ્ય નિત બાર. સિરિવિજયદાન સૂવિંદ સાખિ, આલોઅણ લીધ; મનસુધઈ કરિ દેઈ બાર, નિરમલ તપ કીધ, ઉપવાસ સઈ ત્રણ તેહ તણાએ, છઠ દેએસઈ પંચવીસ એકાવન અક્રમ કિયા, વલી ઉપરિ એકવીસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy