SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ કસ્તુરી બિ સેર આણિ રે, કેસર સેર ત્રણિ વખાણિ છે. જગ• ૧૮ ઈણિ પરિ હીર અંગ સંસ્ક, લ્યાહરી સાત હજાર રે, તિણિ વાડી જે ઝરલઈ, તેહજ માર્યા સહકાર રે, ફલિઆ તેહ સહકાર રે, એકણિ રાત્રિ મઝારિ રે, અદભૂત એહ અપાર રે, જગત ૧૯ પારિખ મેઘઈ કરાવિ, શૂભ તિહાં અતિ અભિરામ રે, તિહાં રાત્રિ આવઈ દેવતા, કરઈ હીરના ગુણગ્રામ રે; નાટિક હેઈ છઈ તામ રે, વાજિત્ર વાજઈ તિણિ કામિ રે; પ્રસિદ્ધ હવું આખઈ ગામિ છે. જગ. ૨૦ તિહ ખેત્રઇ જે વાસ વસઈ, વાણિક નાગર જાતિ રે, તિણિ તિહાં જાઈનઈ જોઈG, ઉવેત વચમાં ન માત રે; કાનિ સુણઈ ગીત ગાન રે, વાજિત્ર દેવતા વાત રે, નજરિ ન દેખઈ સાખ્યાત રે, સમ કરિ કહઈ પરભાતિ છે. જગ. ૨૧ કલશ. ઇઅ શ્રી વીરશાસન જગત્રિભાસન શ્રીહીરવિજય સૂરીસરે, જસ શાહિ અકબર દત્ત છાજઈ બિરૂદ સુંદર જગગુરે; જસ પટ્ટ પ્રગટ પ્રતાપી ઉગ્ય શ્રીવિજયસેન દિવાકર, કવિરાજ હરષાણુંદ પંડિત વિવેકહર્ષ સુહ કરે. ઝાઝા ) Dયાર इति स्वाध्याय समाप्तमिति ।। श्री संवत् १६५६ वर्षे आषाढ सितात् चतुर्मासदिने पंडित श्रीपुन्यहर्षगणिनां शिशोमुनि जयहर्षेण देवासनगरे लिपीकृता॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy