________________
श्रीधर्मलक्ष्मीमहत्तरा-भास ।
કે
3
ઢાળ પ્રથમ.
રત્નાકછ-મરચાનાદ્રિા
સકલ સદા ફેલ વિમલગિરિ, જિણ ચઉવીસ પ્રણામ કરિન્નુ કવિતુ સેહામણું એ, ગચ્છ રતનાગર નામ. શ્રીયમુસિંહસૂવિંદ ગુરૂ, જિહિ સિરિ રોપઈ વાસ, તેહ તણું ભાગ વહૂ એ, પહુચઈ મનની આસ. જિનશાસનિ જસ ઝગમગઈ એ, નિર્મલ ક્રિયા કલાવ, શ્રી રત્નસિંહસૂરિ જયવંતુ એ, દિનિ દિનિ અધિક પ્રતાપ. ૩ તાસ સીસ ગુણિ સારુ એ, શ્રીઉદયવલ્લભસૂરિ મહિમંડલિ મહિમા ઘણી એ, દીઠઈ પરમાણંદ, શ્રી જ્ઞાનસાગરસૂરિ સદા એ, જ્ઞાનસરીસુ સંગ; જિનવાણું મન દઢ ધરઈ એ, આણુઈ અવિહડ રંગ. શ્રીયરત્નસિંહરિગુરૂ તણા એ, ગુણહ ન લાભઈ પાર; આચારિજ એઝાંસ સેવે, પંડિત મુનિવર સાર. સતી સિમણિ મહાસતી એ, સીયલવતિ સુવિચાર સિવિહુ સિરિ ગુરૂ ચિંતવઈ એ, કવણ સદીજઈ ભાર. વિવિહ પ્રકારિઈ ગુરૂ વડા એ, વસુધાં વડીય પિસાલ; શ્રાવય સંખ્યા ન જાણુઈ એ, જાણય બાલગોપાલ. ભગતિ ભલુ વિવહારીઉ એ, સોની સીહુ જાણુ તાસ કુટુંબ ઘરન્સ અધિકઉં, ગંભવતીય વખાણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org