________________
થ;
૧૯૭ ઘરણી પરણને બહુવિધ લેગ, વિલસનિ લખમીનારી ભેગ. ૧૦ તતખણ હીરજી ઈણિ પરિ બોલે, ચારિત્ર સુખને નહિં કઈ તેલિં, ઘે મુઝ અનુમતિ તુહ્ય ભવ્ય પ્રાણી, બાંધવ જપે અમૃત વાણું. ૧૧ બહિન સુંદર જે વિમલાઈ નામ, પણ તે પાટણપુર અભિરામ. અનુમતિ તેહની લેઈ ઉદાર, અનેપમ ગ્રો સંયમ ભાર. ૧૨ અનુમતિ કારણ બાંધવા દઇ, આવ્યા તે પાટણપુરવર સેઈ, વિમલાઈ જપે સુણિને સુવીરા, વાત મ કાઢીસ વ્રતની સુધીરા. ૧૩ લલી લલી તાહરે પાએજ લાગું, પરણેને નારી એ વર માગું; હરજી સંવેગ ધરી અને રાગ, કહિ મેં કીધું ખટરસ ત્યાગ. ૧૪ છઠ છઠ આંબિલ હવિ હું છાંડું, જિહાં લગિ વ્રતસ્ય પ્રીતન માંડું ઈશું પરિ રહતાં દેઈ ચ્ચાર માસ, દેહ કસી જિમ પાન પલાસ. ૧૫ બહિન બાંધવ બે બિહુ હઠ જાણી, અનુમતિ માંગે ગદ ગદ વાણી; હીરજીને હઈ હરખ અપાર, તિણું સમેં આવ્યા શ્રીઅણગાર૧૬ તપગચ્છ નાયક પૂજ્ય અંકૂર, ગપતિ ગિરૂઉં વિજેદનસૂર સુદ્ધ ક્રિઆને નિરૂપમ વે, દેખીનિ બૂજ્યા કુંઅર વિશે
૧૭ કહિ મુઝ તારે સદગુરૂરાજ, ઘાં મુઝ દિખ્યા ભવજલ જિહાજ અને પમ લક્ષણ બત્રીસ અંગિં, દેખીસિંહરણ્યા શ્રી ગુરૂગે. જોશી પંડિતને શ્રી પુજ્ય આપે, જેઈ જતિકને મુહુરત થાપે; મહેછવ માટે બહુવિધ થાય, વારૂ વાંને લેવું પભરાય. ૧ ચતુર સુવેધક ગજગતિ ચાલે, રુપે તે રંભા સમવડ માલે; કંચુક કસતી પહિરણ ફલી, ધવલ મંગલ દી તે વર બાલી. મદમત્તગજને ખધે વિરાજે, રુપે કરીનિ રતિ પતિ લાજે, માદલ ભુંગલ ભેરિજ વાજે, પંચ સબ્દોને નીસાણ છાજે. ૨૧ આગે થાવ છે મેઘકુમાર, ઈણિ પરિ ઊછવ અનેક પ્રકાર; મલીઆ માનવના તિહાં બહુ થાટ, જય જય જપે ચારણ ભાટ, ૨૨ ઇંદ્ર તણિ પરિદ્ધિ સફાર, અવ્યા જિહાં દીખ્યા ઠાંમ ઉદાર સંવત્ થનાર છનુઇ(૧૫૯૬) જાણું, મૃગશિર વદિની બીજ વખાણું. ૨૩ જય જય મંગલ કરતાં ઉચ્ચાર, હીરૂ આદરીઉં સંયમ ભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org