SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीहीरविजयसूरि-सलोको। - શ્રીમુખ્ય નમઃ ૨૨ ૯૬૯૯૯૯૯૯૯ સરસતી વરસતી વાણું રસાલ, ચરણ કમલ નમી ત્રિકાલ; શ્રી ગુરૂપદ પંકજ ધરાઉં, હીરવિજયસૂરી ગછપતિ ગાઉં. ૧ શ્રીજિનસાસન સુરતiણ જાણું, જગગુરૂ જેહનું નામ કહાણું ગુજ્જર જિઉ પદ મુગટ સમણું, પ્રગટ પાલનપુર નગર વખાણું. ૨ સેઠ કુંઅરજી વસે વદીતે, ધન કરી જેણિ ધનદ જીતે, નિરૂપમ નાથી જસ ઘરિ નારી, વિલસે વિમલ સુખ દેઈ સંસારી, ૩ તાસ ઉર વર માંનસ હંસ, અવતરિઉ દીપે ઓસર્વિસ, સંવત્ ૧૫૩ વર, મગશિર વદિની નુંમિજ હર. જન સુનંદન ગુણમણિ ખાણુ, પુરવ દિસે જિમ પ્રગટજ ભાણ; એછવ મહેછવ અતિ ઘણા કીજે, ત્રિભવન પડહોજસને જીલીજે. ૫ જેસી યાચકના દાલિદ્ર કાપે, હર જિ હીરજી નામજ થા; અનુકમિ કુંઅર વાઘે ભાગી, ધર્મ તણું લય લઘુપણે લાગી. ૬ મદન સમેવડ રુપ અનેપ, ઈણિ પરિ સુંદર સકલ સરુપ, ધર્મ આરાધના કરતાં ઉદાર, માત પિતા ગયા સરગ મઝારિ. ૭ સવેગ મારગ હીરજ કુમાર, મનસ્યું આલેચિં અથિર સંસાર; આતમ સાધન ઈણિ પરિ કાજે, અવર પ્રાણીને પ્રતિબંધ દીજે. ૮ અવર સહેદર શ્રીપાલ પાસે, અનુમતિ માર્ગો કુઅર ઉલ્હાસે; નિસુણ વયમુનિ જપેજ ભાઈ, વચન મ કાઠિસ ઈમ દુખદાઈ. ૯ જે ઘરિ હેઈ ધણ ધન ચંની, બાંધવ વિહેણ સાવિ દસ સૂની; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy