________________
૧૯૮ દીધી દીખ્યા ને હરખ્યા છે તાંમ, હીરહરણ તિહાં હવાઉજ નામ. ૨૪ બહિન બાંધવ કહિ સુણિને તે ભાઈ, તું જસ લેયે ગરછમાં સવાઈ ત્રિણ પ્રદક્ષિણ સંયુત વાંદી, નિજ ઘરિ પુહતા સહુ કે આણંદી. ૨૫ મુનિવર સંયમ નિર્મલ પાલે, દૂષણ વ્રતનાં દરિજ ટાલિ; વિકટ આદરીઉ હીર વેરાગ, પચ વિનયને કીધે જ ત્યાગ. ૨૬ નિલવણિ સઘલી તણે પચખાણ, દ્રવ્ય લેવા સવિ સાત પ્રમાણ એકાસણે ને કરે ઉપવાસ, ઇણ પરિ કીધા દસ ત્રિણ માસ. ૨૭ છઠ્ઠ અઠ્ઠમ તપ ન લહું જ પાર, સયલ વૈરાગી માંહિ સિણગાર; વિદ્યાઈ જેણિ સુરગુરૂ જીતે, પંડિત પિ ત્રિજગ વીતે. આ સંવત સોલનિ સાતે ઉદાર, મરુધર નરુલાઈ નયર મઝારિ, પંડિતપદ છે શ્રી પૂજ્ય હાથે, મહીઅલ વિચરે બહુ સિષ્ય સાથે. ૨૯ સેલ આહિનિ મહીને જ માહ, શુકલ પાંચમિને દિવસે ઉછાહ, તિણ હિજ નગરે ગચ્છપતિ રાય, પદવી આ થાપે શ્રી ઉવઝાય. ૩૦ ગણધર કરતા ઉગ્ર વિહાર, આવ્યા શ્રી સીહો નગર મઝારિક થાપનાચાર્ય ધરીયે ઉલ્લાસ, ચીતનિ બઈઠા ધ્યાઉ છ માસ મંત્ર આરાધન કીધું જ જામ, શાસના પરતખિ આવી તામ; સાસના દેવી ઈણિ પરિ બેલેં, હીરહરણને નહી કોઈ તાલે એ જિનશાસન ભાણ સમાન, તપગચ્છ વચ્ચે એથીજ વાન, ઈમ કહી દેવી થાનિક જાય, દિવસ ઊગે નિં રણ વિહાય. સેલ દાહરિ વરસ મઝારિ, ઉચ્છવ શ્રાવક કરે અપાર; ખર્ચે રૂપઈઆ એક હજાર, મુહુરત થાયે અતિહિ ઉદાર. હીરહરણ શિરે ઠવિજિ વાસ, શ્રીસંઘ પામ્યા સહુકે ઉલ્લાસ; હીરવિજયસૂરીનાંમજ થાપે, શ્રીસૂરિ મંત્ર આરાધન આપે. ૩૫ ચડતિ દલિત ને ચડત પ્રતાપ, મુમતી તિમરને ટાજ પાપ; પસ પુહવાઈ જગ જસપૂરિ, કુમતિ મતંગજ ભાજે જ સૂરિ. ૩૬ નિલવટ પ્રતાપે નિર્મલ નર, જઈનશાસન શ્રોહરવિજે સૂર પૂજજી આચાર્ય પાસ રાખે, અંત્ય સમેં તે સુવચન ભાખે. ૩૭ ગછની ભલામણ હીરજીનિ દીધી, અણુસણ સાથે સદગતિ કીધી,
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org