SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - લ૯૯૯ ૧૮-૧૨ श्रीआणंदविमलसूरिस्वाध्याय। - રાષ્ટ્ર , માં નો આ ગાયમ ગણહર પ્રણમું પાય, સરસતિ સામિણિ સમરૂ માય; હું ગાઉં શ્રીપગછરાય, શીઆણું વિમલસૂરિ પ્રણમું પાય. ૧ સમકાલિં ગુણનિધાન, મઈ પામિઉ તું યુગહ પ્રધાન; સુવિહિત મુનિવર કેરૂ રાય, શ્રીઆણંદવિમલસૂરિ પ્રણમું પાય. ૨ ઇડરનયરિ હુઉ અવતાર, માતા માણિકિ કુખિ મહાર સાહ મેઘા કુલ કમલ દિણંદ, શ્રી આણુંદવિમલસૂરિ. દુદ્ધર પંચમહāય ભાર, તે તુ ધરીઉ અંગિ અપાર; સાધુ ધર્મ તુહ્મ સૂધઉ કરિ૯, દુર્ગતિ પડતુ જીવ ઉધરિઉ. પંચ સમિતિ તુક્ષે પાલી ખરી, ત્રિણિ ગુપતિ સૂધી આદરી; પરિગ્રહ મમતા મૂકો કરી, શ્રીજિન આજ્ઞા સૂધી ધરી. ઉગ્ર ચારિત્ર નઈ ઉગ્ર વિહાર, તે તુર્ભે કીધઉ સુદ્ધ આચાર; વલી ઉગ્રતપ કીધઉ ઘણુઉં, ને હું બોલું ભવીઅણુ સુણું. શ્રીજિનપ્રતિમા આગલિ રહી, પાપ સવે આલેયાં સહી; સુ (?) એકાસી ઉપવાસ કરી, સંયમ કમલા રુડીવરી. વસ સ્થાનતપ વીસ વીસ વાર, ચઉથે કરી તè કીધઉ સાર; ચારિસઈ ચુથ તુલે પૂરા કરિયા, વીસ બેલતે મનમાહિધરિયા. ૮ વલી સ્થાનકતપ બીજી વાર, છઠ્ઠ કરી તુલ્મ કીધઉ સાર; ઓરિસઈ છે તે પૂરા કરિયા, વલી વિહરમાન જિન હીઅડઈ ધર્યા. ૯ તેહના કિધા છઠ વલી વીસ, શ્રીવરતણું છ બિસઈ ઉગણત્રીસ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy