________________
૧૯૪
વલી છઃ તુમ કીધા ઘણા, પાખી ચુમાસી અઠ્ઠાહી તણા. પહિલા કર્મના દુવાલસમ ૫'ચ, દિરસનાવરણી નવ દસમ્મ; અંતરાયના દુવાલસમ પંચ, મેહનીના અઠ્ઠાવીસ અઠ્ઠમ, વેદ્યની ચેત્ર આઊખા તણા, આઠ દસમ તુન્ને કીધા ઘણા; નામ કમ્મનુ તપ નવિ થયુ, એહુ મનારથ મહિ રહુ. ગઈર માલવ વાગડ દેસ, મૈક્રપાટિ મારુખડિ વિક્રેસિ; સારઠ કાન્હુમ દ્રુમણુનઇ દેસ, શ્રી પૂજયે દ્વીધા ઉપક્રેસ, ડામિ ઠામ તે મહેૉત્સવ ઘણા, મનારથ પૂરિયા શ્રો સ ́ઘતણા; ચઉવિદ્ધ સંઘ મિલ્યા તે ખડૂ, ધર્મવંત તે હરખિયા સહુ, પ્રમાદ તણુ કરિઉ પરિહાર, શ્રાવરિશાસન દીપાવણુહાર; પ્રતિપા શ્રીગુરૂ જા... રવિ ચંદ, શ્રીઆણુ દૃવિમલસૂરિદ. નર બ્યાસીઇ સાધુ પથ લિઈ’, સંવત છન્દૂઈ અણુસણુ કિદ્ધ; ચ્યારિ શરણુ મનમાંહિ ધરી, શ્રીપૂજ્ય પુડુતા દેવની પુરી. અહમદાવાદિ હૂંઉ નિર્વાણ, માંડવી મહેાચ્છવ અતિહિં મંડાણુ; ચઉવિહ્ સ'ઘ ઘણા તપ કરઇ, શ્રીપૂયનામ હીઆમાહિ ધરઈ. ૧૭ શ્રીહેમવિમલસૂરિસર રાય, વિનયભાવ પ્રણમી પાય; શ્રી આણુવિમલસૂરિ કેરૂ સીસ, સંધતણી પૂરવુ જગીસ.
૧૫
૧૬
સરસતિ સામિણિ પ્રભુ' પાય, કવિજનમનવ છિત તુ ક્રાય; શ્રીઆણુંદવિલસૂરીસર રાયા, ભવિયણ વંદુઉ એહ ગુરૂ પાયા. મહીયલમંડણુ ાનુ દેસ‚ ધર્મ તણુઉ દીસઇ ય નિવેસ; ઇડર નયર ધર્મ અહિઠાણુ, જિહાં રાજ કરઇ રાજા શ્રીભાણુ. તીણુÙ નયરિ શ્રીવ’તવિવહારી, સાહુ મેઘ દિસઇ સુવિચારી; તસુ ઘરણી માણિકિદે સાર, પુત્ર જનમિઉ હુઉ હરખ અપાર, વાઘકુ'મર તસ ડેવી' નામ, માગત જન સ ંàખિઉ' તામ; ક્રિનિ દિનિ વાધઈઉ પુત્ર ઉદાર, રુપિ' જાણે દેવ કુમાર. શુભ મૂહરતિ નેસાલ સુકઈ, માય માપ સજ્જન સંતાખઈં.;
Jain Education International
For Private & Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૮
૧
૪
www.jainelibrary.org