SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વયસુડાં જસુ સરસ સાકર મૂરતિ મેહણ વેલડી, કલિ કાલ ગંજઈ મયણુ ભેજઈ ચાલઈ ગજગતિ ગેલડી; સવિ દુરિય નાઠા નયણિ દીઠા સુગુરૂરાય હવે હે સહી, સવિ મિલિઅ આવઉ વદિવા અતિ હરખિ હિયડઈ ગહિ ગહી. ૧૦ એ તુ અભિનવ ઉરે જલધર પુહવિઈ ઊનયઉ, ઘણ ગાજઈ રે દેસણ ગુહિરસરિઈ ભલુ મિથ્યામતિ રે તાપ સવે દુરિઈ ટલ્યા, મન મેરા રે નાચઈ ઈમ વંછિત ફલ્યા. સભાગ સુંદર બુદ્ધિ સુરગુરૂ સયલ સૂરિ સિરમણ, તપગચ્છનાયક સુખદાયક ભવિક વંછિત સુરમણ જિણ વયણ પાલઈ દુરિય ટાલઈ સમતિ પાંચઈ મનિધરઈ જે નમઈ નરવર તીહં તારઈ અનઈ આપણુપઈ તરઈ. ૧૨ વંદઉ વંદઉ રે ચારિત્ર કમલા કામિની, ઉરિ નવસર રે હારસુ તે જિ પઈ દિનમણું; જસ જંપઈ રે કવિયણ મનિ આણંદિયા, આજ ધન દિન રે શ્રીહેમવિમલ સૂરિ વાદિયા. ૧૩ અતિહિં મહુરી અમિઅ વણી રંજિય નાગર નરવ, જય જય જગગુરૂ તાંલગઈ જમેરૂ ભૂધર સાગર; શ્રી સુમતિસાધુસૂરિ પાટ ધરએ જુગ પહાણુ વખાણીઈ, શ્રી હેમવિમલસૂરીસ સંપઈ સેહમ ગણહર જાણુઈ ૧૪ હાલ. શ્રોતપગછપતિ સુમતિસાધુસૂરિ, પાટ પ્રકટ મલ ઉદયઉ સુહગુરૂ. શ્રીહેમવિમલસૂરીસરુએ. ૧૫ જા લગઈ મેરૂ મહીધર સાગર, જાં ગયણું ગણિ ચંદ દિવાકર, તાં પ્રતપુ એ જુગપવર. ૧૬ એ શ્રી હેમવિમલ સૂરિસ, જયવંતા જ કેડિ વરસ પૂર સંઘ જગીસ, ૧૭ । इति श्रीहेमविमलसूरिगुरुपादानां सज्झायः ।। IIIIIIIIII!IWADALIMLIMIMJIMIક્ષILLIIMa રાdiiiiiiiiiiiiiiii MOTHMmm. To fiHMHOWS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy