________________
૧૧ પેખવિ પરમાણંદ તુહ્મ સામે વિચક્ષણ, કઈ સેહમ કઈ વઈરસામિ અવતરિયા સંપઈ, ભાગિ સેભાગિઈ જુગ પ્રધાન ઈમ ગુણગણું જ પઈ. મૂરતિ મું રતિ કરઈ અપાર જવ નયણે દીઠી, કિસિ મિસિ સરસ સાકર માન તુહ્ય વાણી મીઠી, જસ પસરઈ અનિવાર સારસ ચરાચરિ સામિઅ, તિમ તું ભવિયણ ચિંતે અત્થ પૂરઈ ગય ગામિઅ.
હાલ. ધન ધન ધનવંત સાહ ગાંગાકુલ કમલ વિબેહણ દિનકરુએ, માત ગંગા દેવિ ઉઅર સરોવર હંસ સમાન એ નર વરુએ; ઊગમ લગઈ અંગિ બત્રીસ લક્ષણ ધરમ વિચક્ષણ ગુણનિલ એ, સેવક સુખકર રૂપિ પુરંદર સંઘમ રમણીય સિરિ તિલઉ એ.
હાલ. નિસુણી ગુણગણુ રંજિયા, ગુરૂ વણિ શ્રીસંઘ આવીઆ, શ્રીપાટણ વિવહારિયા, નિય હિયડઈ ભગતિઈ ભાવિયા. ૬ તવ બલઈ એ તપગચ્છ ધણી, થાપીસિઈ ચિતિત સુરમણ કોઠારી સાયર અતિ ઘણું દ્રવ્ય વેચઈ ઊમગિ આપણું. શ્રીત પગછ નાયક થાપિયા, શ્રી હેમવિમલસૂરિ રાજીયા ઇડરગઢિ અતિ ઉચ્છવ ભયઉ, શ્રીતપગચ્છ હિયડઈ ગહિ ગહિલ, ૮
હાલ. જિન શાસનિરે ગયન વિભાસન દિનકરુ, એ તે ઉદયઉ રે પાપ તિમિરભર અપહરુ; પડિ બેહઈ રે ભવિઅણુ માણસ કમલડાં, એ તુ સેહઈ સરસ અભિય જસ વડાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org