________________
૧૦
ગૂજર માલવ મારહઠ, સેરઠ દખિણુ દેસ; સંઘ મિલ્યા સવિ ગામના, ઠામના વલી સવિસેસ, હેમવિમલસૂરિ તેડીઅ, ફેડીઅ અવર વિચાર; અતિવણુ આટાટોપિઈ, પઈ તપગચ્છ ભાર. કે ઠારી સિરિ સાયર, સાયર નઈ સહજપાલ વાહઈ અતિહિં અવારીએ, વારીએ અજસ પઇસાર. કંણ કરી સકઈ તડવડિ, સવિ મડિ પહિરિઉ સંઘ, દિનિ દિનિ સાતમીવચ્છલ, વચ્છલ હોઈ અભંગ. ગાઈ વાઈ યાચક, નાચક નાચ કરંતિ, અછરાયણ હુઈ ત્રિભુવનિ, જન મન હર્બ ધરંતિ. હેમવિમલસૂરિ ગણધર, જલધર જિમ જલધાર, દેસણ વાણિઈ નવરસ, વરસઈ માસઈ બાર. હેમવિમલ ગચ્છનાયક, દાયક મુગતિ વિલાસ વ્રત પૂજા ગિરિ મંદિર, કંદર ગિરિ કવિલાસ. દાનવÁન વર પંડિત, દંડિત વાદીય વીર ચરણ કમલિ અલિજ મલિ એ, રમલિ એ રસિ હસધીરપહ સંવત પનર એ ચઉપનઈ, ઊપનઈ બુદ્ધિ પ્રકાશિ, ફાગ રચિ સમહરતઈ, પૂરતઈ શ્રાવણ માસિ. પ૭
સવિ કવિઅણુ જણતણીય માઈ સુઅસાયર સમિણિ, સરસતિ દિઈ વાણી વિલાસ મઝ હંસલા ગામિણિ; ગુણગણ ગાઈ ગાઈનું સુગુરૂરાય સિરિ તપગચ્છનાયક, શ્રી હેમવિમલ સૂવિંદ ચંદ વંછિત ફલદાયક જે નર ચતુર પણઈ કરી સુર ભૂધર લઈ સયલ સાયર જલબિંદુ સંખનિય વયણે લઈ તારાયણ પરિમાણુ જેઉ ગયણુગણિ જાણુઈ, તહ વિહુ જગગુરૂ ગુણ નવિ સેઈ વખાણઈ. અકમિચંદ વિશાલ લાલ સવિ દેહ સુલક્ષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org