SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગ. એહ કુમરિઇ તાત મનાવીઉ, આવીઉ સહિગુરૂાસિક અવર કુમર કરી અરવરિઉં, પરવરિઉ મન ઉલ્લાસિ. તિણિ અવસરિ મંડાણ, જાણએ નહીં વિણ ન્યાન; વર્ણવું એક મુહિ કેતલું, એટલું નહીં વરદાન આપઈ એઘઉ મુહપતી, યતિપતિ કુમરહ હાથિ, પાલિ રૂડઇ દીએ, સીએ દિઈ વલી સાથિ. મિલીએ કરી મનરંગિઇ, સંદિઈ દીધું નામ; જય જય હેમવિમલ મુનિ, સવિ મુનિ લિઈ ગુણગ્રામ સુમતિસાધુસૂરિરાયહ, પાય કમલિ સવિલાસ ચઊદઈ વિદ્યા અભ્યસઈ, વલી વસઈ ગુરૂકુલ વાસિ. કાવ્ય કથારસ આગમ, દુર્ગમ જે અતિહુતિ; તેહ હેમવિમલ મુનિ, નિજ મન મતિઈ કાંતિ. જેહ તણુઈ વચન વિલાસએ, નાસએ વાદીય દૂરિ જિમ વનિ ઘૂઅડ સંકઈએ, કંકઈ દેખીએ સૂર. એક દિવસિ તપગછપતિ, સુમતિસાધુસૂરિરાય, પુતા પંચલાસાપુરિ, જે ધરિ દેસહમાહિ. તિહિં સંઘપતિ પાતરાજએ, કાજએ કરઈ ઉદાર; હેમવિમલગણિ નિરખીય, હરખાઉ હૃદય મઝારિ. તતખિણિ સહિગુરૂ વિનવી, નવ નવી પરિ કરો રંગ; તિઈિ પદ દિવરાવઈ, ભાવઈ ભૂતલ જંગ. સંઘ મિલિક દહદિસિ તણું, મનિ ઘણું ધરીએ ઉમાહ; દિઈ તબેલ જસ હરખિ, સહરખીનું લિઈ લાહ. હેમવિમલ ગુરૂ થાપીઅ, આપી સિરિ સૂરિમંત; સંઘપતિ મન આણંદનું, ઈદ ન જાણુઈ અંત. એક દિવસ એહ સહિગુરૂ, પુરિ પુરિ કરી અ વિહાર ઈડરગઢ સમલકરિઉ પરવરિઉ બહુ પરિવાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy