SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ અદેલા. સુપન સૂચિત સુવિચાર, જનમિઉ એહ કુમાર તારક ભવ તણુએ, સહજિ સેહામણુએ. અનુકૃમિ વધઈ બાલ, રીખઈ રગિ રસાલ; કાલ જ કેટલુએ, એલઈ કુલતિલુએ. કરી કરી મંગલ કાજ, નામ દીધું હદરાજ; રાજ કુમર તણુએ, લખિણ અંગનાએ. સેવન વન સમાન, ઝલકઈ જેહનુવાન માન ન મનિ ધરઈએ, આલસ પરિહરઈ એ. ફાગ. અહે પંચ વરિસ લગઈ લાલી, પાલીઆ અતિ સુકુમાર, તાતઈ ઉચ્છવ બહુ કીલ, મુકીઉ સુત નેસાલ. પઢઈ ગુણઈ સુવિચખિણ, લખિણ છંદ પુરાણ સહજિ સમસ્યા પૂરઈ, ચૂરઈ પર અભિમાણ. ગુરૂ સિરિ લખિમિસાગર, આગર સયલ સિદ્ધાંત એક દિવસ સમહુતુએ, ૫હતુએ તિહાં વિહરત. સાહ ગાગા સુત નિસુણીઅ, ગુરૂ ભણી વંદણ રેસિ; તતખિણ ચાલી આવી, ભાવી ભાવ વિસેસિ; સુધા મુધા વલી સાકર, કાકર તલઈ જાણિક કુમર તણુઈ મનિ બઈડીએ, મીંઠીએ સહિગુરૂ વણિ, કુમર ભણઈ સુણિ વાત એ, તાત એ પૂરિ જગીસ, દિઈ મઝનઈ ઈક આઈસુ, થાઈસુ એ ગુરૂ સીસ. રહિ રહિ વચ્છ ! તું લઅડુ, એવડુ છઈ વ્રતભાર; જનમ લગઈ કિમ પાલિવું, ચાલિવું ખાંડાધારિ. ચાસ્તિ છઈ વછ ! રૂઅડું, નીઅડું જ નહીં એ લેઈ કરી નિરવહતાં, સહતાં જાણુઈ દેહ. સહી પણુઈ વરસાલઈ, સાલઈ અતિહિં અનંગ; એહ તણુઈ ઝડઝાકલિ, આકુલ હેસિઈ અંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy