________________
EEEEEEEEEEE
EEEEEEE १६-१७
શ્રીદેવિમહમૂરિ—દાન ।
REFFE
श्रीगुरुभ्यो नमः
EEEEEEEEEERES
અહે મન ધરી સરસ તે સરસતી, વરસતી અવિરલ વાણિ; સિરિતપગચ્છપતિ ગાઇસુ, ભાવિસ્યું નિત સુવિહાણ. હેમવિમલસૂરીસર, ઇસર કિર અવતાર; અણુદિણુ મયણું નિવારણ, તારણુ સયલ સંસાર. દેસ અઇ અડલ, કુંડલનઈ અનુકાર; દીપઇ ધરણી રમણીઅ, રમણીય કાનિ શૃંગાર. જિણિ દેસ” જીરાઉજી, રાઉલ દેવહુ દેવ; જેહ તણી વણુ અઢાર એ, સાર એ અનિસ સેવ. ઠામિ ઠામ જણમણુહુર, જિષ્ણુહુર અતિ ઉત્તગ; જાણે સુરિગિર સિરસુ, સરસુએ કરઇ” રગ રૂદ્ધિ” સુરપુરજ વડુ, જે વડગામ સુડામ; હાટતણી લિ કુક્ષિ, પાલિઇ અતિ અભિરામ, જિણિ પુરિ પાણીહારીઅ, નારીઅ મેહુણુ ક'; દેખી સુરપતિ કમકઈ, ચમકઇ ચતુર ચાગિંક, તિહાં વસઈ વ્યવહારીએ, સારીઅ રૂદ્ધિ ભડાર; સવિધુર સાહુ ગાંગાગર, સાગર પર ઉપગાર. સીલસુ નિમ્મલ ગંગા, ગંગા ધરણી તાસ; ભાગવઇ નિતનિત નવપર, રસ ભર ભાગિવલાસ.
Jain Education International
For Private & Personal Use Only
3
૪
www.jainelibrary.org