________________
૧૮૫ ચોથ અડ્રમને છઠ્ઠ આંબિલ ઘણું, સંખ્યા દેય સહસ સારો છે; સીખ દીઈ વલી નિજ પરિવારને, કર જિનધર્મ સારો છે. શ્રી. ૨૯ બારસિ રાતે રે જોગને રૂંધીઆ, ધરતા અરિહંત ધ્યાને જી; શ્રીગુરૂ સરગવિમાન સધાવીઆ, તેરસિ દિન નિરવાણે છે. શ્રી ૩૦ ગુરૂ અંગપૂજા રે શ્રાવક કરે, જમી દેય સહસ જાણે છે; પરિખ જેસંગ સુત વિજેસંગ કરે, માંડવી તેર ખંડ માને છે. શ્રી. ૩૧ પંચરતન ગુરૂમુખમાહિ ઠ, વાજે વાજિત્ર તમે જી; ગોરી ગાવે રે ગીત સેહામણું, આવ્યા હીરથુભ ઠામે છે. શ્રી. ૩૨ અણુ માંડવી શ્રીવિજયદેવના, શૂભ તણે વલો પાસો છે; એકવીસ મણ સૂકડિ આંણે ભલી, ચ્યાર મણુ અગર સુવાસ . શ્રી. ૩૩ કેસર કસ્તુરી અંબર ભલે, કપૂરમલી સેર રે ; અધમણ ચૂઓરે અબીર જાણે, વલા અગનિ કર્યો સંસકારો જી શ્રી૩૪ ઝાલે અંબ ફલ્ય ચય પરિ, દેવ કરે પુષ્કવૃષ્ટી ; દીપમાલા રાતે દેવું કરી, લેક કરે દેખેં નિજ દષ્ટિ છે. શ્રી. ૩૫ પરિખ વિજેસંગ શૂભ કરાવીએ, અતિ ઉતંગ અભિરામે છે; સ્નાત્ર પૂજા ઓછવ શ્રાવક કરે, જપતા શ્રીગુરૂ નામે છે. શ્રો. ૩૬ પાટપ્રભાવક શ્રી શ્રીપૂજ્યના, શ્રીવિયરતન સૂરિ છે; સંપ્રતિ વિચરે ગૌતમ સરિખા, દરિસણ પરમાણું છ શ્રી૩૭
કલસ.
શ્રીવીરસાસન ગગનભાસન, સુધપરંપર પટધરે, ગુરૂનામ જપીઈ કર્મ ખપીધું, વિમલસાર સંયમધરે; તપગચ્છ દીપક કુમતિ જીપક, વિજયભગુરૂ ગણ ધરે, તસચરણ સેવક વિમલવિજયે, ગાયે જય મંગલ કરો.
૩૮
કલાક દદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદ૯હક ત | તિ શ્રીવિઝયામસૂરિનિવાસકાવ: ||
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org