________________
૧૮૪ પાસ અઝહર લેટિ, શૂભ વંદી હે હર દેવના પાય કે ઉન્નતપુર આડંબરે, પધરાવ્યા હો ગુરૂ પુણ્ય પસાય કે. પૂ૦ ૧૯ ભગતિ કરે ભલી જુગતિસ્યું, મેઘબાઈ હે ખરચે ધનકેડિકે; શ્રીસંઘ દીવબંદિર તણે, દાનમાંને હે સે કરજોડિ કે. પૂ૦ ૨૦
પ્યાર ચેમાસા ચતુર કરી, જૈતાંબાઈ હે લેઈ શ્રીસંઘ સાથિ કે; ગુરૂશ્રી મન હર ઘણું, શેત્રુંજગિરિ ભેટયા આદીનાથ કે. પૂ૦ ૨૧ પાપ આલેયાં ભવ તણાં, જિન આગલિ ગુરૂજી ઉલાસ કે; દીવમંદિર હહરષઢ્યું, આવી ભેટયાહનવલખ જિન પાસ કે ૫૦ રર દેશદેશના સંઘપતી, સેરઠ તણે હે વલી સંઘ સવાય કે. અંગે પૂજા પરભાવના, આવી કરે છે વદઈ ગુરૂપાય છે. પૂ૦ ૨૩ ધનધન દીવબંદિર તણે, સંઘ સહુકે ઘારમી કહેવાય કે + શેઠ અભયચંદ સંઘપતી, સામે મેહતે હે ધરમી કહેવાય કે તીન ચોમાસા આગ્રહ કરી, રાખી શ્રીગુરૂપદ હે સે દિન રાય કે, પૂ૦ ૨૪
હાળ.
શ્રી અભિનંદન સાહિબ સાંભલે–એ દેશી. શ્રી ગચ્છનાયક ગુરૂજી સાંભરે, ઘડી એ ઘડી સો વારે , આતમ વાહ રે શ્રી ગુરૂ માહરે, શ્રીવિજયપ્રભ ગણધારો છે. ૨૫
શ્રીગચ્છનાયક ગુરૂજી સાંભરે ––એ આંકણું. છઠ્ઠ અઠ્ઠમને રે નિત એકાસણું, આંબલ નીવી સારે છે; ગાલી કાયા રે તપ તેજે કરી, જાણે ધને અણગારે છે. શ્રી. ૨૨ સંવત સતર ઓગણપચાસમેં, જાંણ નિજ નિરવાણે છે ઊના સહરે રે સહગુરૂ આવીયા, સમર્થ વ્રત પચખાણે છે. શ્રી. ર૭ માસ વૈસાખની વદિ એકાદસી, અસણું કર્યું ચેવિહાર છે, શ્રાવક શ્રાવકા રે આવો ગુરૂ મુખિં, કીધા તપજપ સારો છે. શ્રી. ૨૮
વલી દીવના છે શ્રી સંધ સાથ કે–પાઠાન્તર. + ધન ધન દીવબંદિર તણે સંઘ સહુ કે ધરમી કહવાય કં-પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org