SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ અમી ઝરે મુખિં બેલતાં, લટકે હૈ ધર્મલાભ ગુ. દરિસિણ દીઠે લેચન ઠરે, સુંદર સહજ સભાવ. ગુરૂ૦ ૮ સંઘ પ્રતિષ્ઠા પૂજણ, જોગ અને ઉપધાન; માલ મહત્સવ અતિઘણાં, ધરતાં ધરમનું ધ્યાન ગુરુ ૯ સેરઠ કચ્છ હાલાર મેં, મરૂર મેવાત ગુ; વતે આંણ જગગુરૂતણી, માલવ દખિણું ગુજરાત ગુ૦ ૧૦ આબૂ સેવનગિર વલી, શેત્રુજ ને ગિરિનાર ગુ; એમ અનેક તીરથ ભલાં, ભેટયાં શ્રી ગણધાર. ગુ. ૧૧ ભવિક જીવ પ્રતિબોધતા, કરતા ઉગ્ર વિહાર ગુ; અમીઅ સમાણી દેસના, તાર્યા બહુ નર નારિ. ગુ. ૧૨ હવે જનમભૂમિ જાણ કરી, શ્રી કષ્ટદેસ પ્રધાન ગુ; સંઘ આદર ગુરૂ આવી, રાય દી બહુમાનગુરુ ૧૩ હર્વે શ્રીદીવબંદિર તણો, સહ સંઘ કરે વિચાર; ગ૭૫તી ગુરૂ પધરાવીઇ, જિમ હેઈ યજયકાર. ૧૪ મેઘબાઈ માટે મને, કહેં સંઘને કરોડ, શ્રી ગુરૂને પધરાવવા, અમ મન છે બહુ કડ. હાલ પૂજ્ય પઘારે મરૂદેશે–એ દેશી. વહુઅર સવિ પરિવરચું, મેઘબાઈ હે મનને ઉલ્લાસ કે; શ્રી કચ્છ દેસ જઇ તિહાં, ગર૭પતિને હો ઈમ કરે અરદાસકે. ૧૬ પૂજ્ય મનોરથ પૂરે, દીવબંદિર પાઉધારો હેવ કે; શ્રીસંઘ મન ઉલટ ઘણે, ગુરૂચરણની હે કરવા નિત સેવકે ૧૭ પૂજ્ય મોરથ પૂર–એ આંકણી. અવધારી ગુરૂ વિનતી, દીવબંદર હૈ આવે મુનીરાય કે, ગામ નયરના મારગિ, સંઘ સહકે હો આવી પ્રણસેં પાય કે, પૂ૦ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy