SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीविजयप्रभसूरिनिर्वाण। હતી . સરસ વચન દીઓ સરસતી રે–એ દેશી. પ્રણમી પાસજિસએ, સમરી સરસતિ માય; નિજ ગુરૂના આધારથી રે, ગાયસ્ય તપગચ્છ રાયે રે. ૧ ગુરૂ ગુણ ગાઈઈ, શ્રીવિજયપ્રભસૂરીરા રે; જિનશાસન ધણું, નમેં નવનિધિ થાયે રે ગુરૂ –એ આંકણું. કચ્છદેશ મહરપુરે રે, સા શવગણ પુણ્યવંત; ભાંણી રાણી જાણી ઈ રે, ઘરણી તસ ગુણવંત છે. ગુરૂ૦ ૨ શુભ સુપને સૂચિત ભલે રે, તાસ ઊઅર અવતાર; જના શુભ દિવસે વલી રે, કુઅર કુલ સણગારે છે. ગુ૦ ૩ અનુક્રમે વધે લા વરે રે, સુણ સહગુરૂ ઉપદેશ લઘુવય સંજામ આદરે રે, લેઈ માવિત્ર આદેશે રે. ગુ૦ ૪ શ્રીવિજયદેવસૂરતણું રે, સુંદર સીસ પ્રધાન; વિનયવંત વિદ્યા ભણે રે, સૂત્ર સિદ્ધાંત પ્રમાણે રે. ગુ૫ જોગ્ય જાણી ગુરૂગચ્છ ધણું રે, કિધા નિજ પટધાર; દિનકરની પરિ દીપતા રે, શ્રીવિજયપ્રભ પ્રસુધારે છે. ગુ૦ ૬ હાલ. નણદલન–સુમતિ જિણેસર સાહિબા એ દેશી. પંચ મહાવ્રત પાલતા, ટાલતા દુરિત મિથ્યાત ગુરૂ મેહ મહામદ જીપતા, રસ તણું નહીં વાત ગુરૂજી. ૭ વારો રે ગુરૂજીના નામની–એ આંકણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy