SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સુણિ૦ ૪૯ સુણિ૦ ૫૦ ૧૮૦ મહિર કરી સહુ ઉપરિ રે, પૂર વંછિત આસ; સંઘ સકલનઈ સુખ કરે રે, ભેગી ભેગ વિલાસે રે. ધોલા સૂત આખો વડે રે, કીધે ઉત્તમ કામ; ગુરૂ સેવા કીધી ભલી રે, જગમાં રાખ્યું નામ. સંવત સતર નોતરાં રે, અહમદપુર મઝારિ, સહ ચોમાસું એકઠા રે, શ્રાવક સમકિત ધારો રે. ભાદ્રવ વદિ દીપતી રે, છઠિ નઈ સમજવાર; વાસુપૂત્ય પસાઉલઈ રે, શુણિઓ એ ગણધાર રે. ગુરૂપદ પંકજ ભમરલો રે, આણું મન ઉલ્લાસ; વીરવિજય મુનિ વનવઈ રે, પૂર સંઘની આ રે; સુણિ સુણિ સાહિબા, એક કરૂં અરદાસો રે; ક છોડયા નિરાસો રે, સુણિ સુણિ સાહિબા. સુણિ૦ ૫૧ સુણિ પર સુણિ૦ પ૩ of EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEE 1 इति श्रीविजयसिंहसूरीश्वरनिर्वाणस्वाध्यायः समाप्तः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy