SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સુણિ૦ ૩૬ સુણિ॰ ૩૭ સુણિ૦ ૩૮ સુણિ॰ ૪૦ સુણિ ૪૧ નિર્વાણુ મહેાત્સવ સંધ કરઈ રે, જિમ વીર ઇદ્ર જાણ; પ'ચવીસ ખંડ તણી કરઈ” રે, માંડવી મેટઇ મડાણેા રે. સુણિ૦ ૩૫ જરદ કસી જ૨ બાફની રે, રચના વિવિધ પ્રકાર; ત્રિસઇ રુપાઇ કેરડું રે, દેવ વિમાનજ સારા ૨. અંગપૂજા ગુરૂની કરઈ રે, શ્રાવક તેણી વાર; મહુસુદિ તિહાં ઉપની રે, સાધારણ દોઢ હજારા રે. ચૂ ચંદન ચરચિ રે, પરિમલ પુહુવી ન માય; દેવ વિમાન પધરાવી રે, ખŁઠા તપગછ રાયે રે. શ્રાવક નજ ખ`ધિ કરી ?, પધરાવઇ ગુરૂરાજ; સ’ધ સકલ તિહાં મલ્યા રે, નિરવાણુ મહત્સવ કાન્ત રે. સુષુિ૦ ૩૯ ગાજત વાજત સહુ આવીઆ રે, જિહાં છઈ સસકારજ ડામ; દેવ વિમાન સુ’કી કરી રે, અંગપૂજા કરઇ તામા રે. પનમણુ તિહાં દીપતી રે, સુકડી પરિમલ હાઇ; અર્ધ" મણુ કૃષ્ણાગર ભલેા રે, દોઢ મણ વીતી જોય રે. એક મણુ અબીર ભણું રે, ચૂઆ ચંદન સાર; કસ્તૂરી કેસર વતી રે, કપૂર નઇં ઘનસારા રે. ચઇ માંહિ ગુરૂ પધરાવી રે, કર્યાં સંસકારના કાજ; દીવાની પરઇ' પરજ લઇ રે, રાગ રહિત મહારાજે રે. દુખભર શ્રાવક આવો રે, સહુ કે। આપણુઈ ગેહ; ગુરૂ સંસ્કાર જિહાં થયા રે, ઊપર વૂઠા મેહેા રે. મનમેાહન મહિમાનિલા રે, જીવન પ્રાણાધાર; સહિત વદન બોલાવતા હૈ, દાડા માંહિ સેા વારા રે, સુખ દુખ કુણુ અન્ન પૂછસ્યઇ રે, કુણે કહસ્યઇ" ઇહાં આવિ; કુણુ સીખામણુ દેહસ્યઈ રે, રુડ’· ચીતમાંહિ લાવિૐ, આસ્યા વેલ સહુ તણી રે, થડયી કાપી લીધ; કુણુ ચુનહ્ તાહરો કિએ રે, એવડા દુખ દીધા રે. સમતા ભાવ જે સહુપરી રે, રાખતા રુડી રીત; નર નાનિઇ મન વસ્યા રે, ખિણુ ખિણુ આવઇ ચિત્તા રે, સુ૦િ ૪૨ સુ૦િ ૪૩ સુણિ૦ ૪ સુ૦િ ૪૫ સુષુિદ્ર ૪૬ Jain Education International For Private & Personal Use Only સુણિ .૭ ૪૭ સુષુિ ૪૮ O www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy