SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ વજીરપુર વાઙેજ સહી મળ્યા, મહાજન ગુણુઠાણું રે, સંઘ સકલ પ્રભુ દેખતાં, શ્રીજિનવરની સાખઇ રે; પંચ મહુવ્રત ઉચરઈં, ઉપસમચિતમાદ્ધિ રાખઇ રે. સૂત્ર સિદ્ધાંત પેાતઈ ગઈ, સમમાવઇ' બહુ સાર રે; ત્રિણ અહેારાત્ર જ ગણ્યા, નવકાર અખંડ ધાર રે, લાખ ચેારાસી જીવનઇ, ખમાવી બહુ રંગ રે; માહુ માન માંહિ નવિ પડયા, મમતા મેલી અંગ રે. અણુસણનઈં આરાધના, પાલી નિરતીચાર ૨; વરસ અઠ્ઠાવીસ જાણુઈ, ભોગવી સૂરિપદ સાર રે. ઉપસમ શ્રેણી પ્રભુ ચડયેા, ટાલી પાપના જાલ રે; ચારિત્ર પાલી નિરમલુ, કાલ માસિ' કરઇ કાલ રે. આસાઢ શુદ્ધિ ખીજ જાણીઈ, માસી દેવ વિમાન રે; સૂરીસર સુરપુર ગયા, સુરકુમારી કરઇ ગાન રે. Jain Education International ધન૦ ૨૨ For Private & Personal Use Only ધન૦ ૨૩ ધન૦ ૨૪ ધન૦ ૨૫ ધન ૨૬ ધન૦ ૨૭ ડાળ. એક દીન સારથપતિ ભણુઈ રે—એ દેશી. તુજ નિરવાણિ થયા પછી રે, સ'ઘ સકલ દુખ થાય; કઇ બ્રહ્માંડ તૂટી પડયા હૈ, અકસ્માત કહવાયા રે. સુણિ સુણિ સાહિબા, એક કરૂ' અરદાસા રે, કાં છે.ડયા નિરાસેા રે, સુણિ સુણુિ સાહિબા—આંકણી. ૩૦ હાહાકાર સઘલઇ થયા રે, અસંભવ એહુ વાત; સુણિ॰ ૩૨ સૂરિ સવાઇ ઉઠિ ચલ્યા રે, જે હતા ધર્મને તાતા ૨. સઘ સકલ આસ્યા હતી હૈ, તપગછ રાખસ્યઇ ઠામ; આણુદ્ધવિમલસૂરિપરઇ', કરસ્યઇ ધર્મનાં કામેા રે. તે લાહેા મનમાંહિ રહ્યા, છેડ ગયા નિરધાર; લલિત વચને ખેલાવતા રે, આણી હું અપાર શ્રાવકે વિલાપજ બહુ કિયા રે, તે કહીએ નવી જાય; વીર નિર્વાણુ થયા પછી રે, જિમ ગાતમ ગણુધારા ૨. સુણિ૦ ૩૪ રે. સુણિ૦ ૩૩ ધન૦ ૨૦ ૨૯ સુણિ ૩૧ > www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy