________________
મહા ૧૦
મહા. ૧૧
૧૭૮ સંઘતણાઈ આગ્રહઈ કરી જી, રહિએ તપગચ્છરાય; અહમ્મદપુર મનમાંહિ ધરીજી, ચતુર ચેમાસું ડાય. ખંભનયર ભણું પાંગરઈજી, શ્રવિજયદેવ સૂવિંદ; બેલાવાનઈ કાર ઇંજી, તું મe મુદિ. બારેજાં ચાલતાંજી, ઘડી દે વાતજ કીધ; ગુરૂ સંઘાતઈ પ્રેમસ્પંજી, આણંદ બધિકા દીધ. તે અવસરનાં વયજુલાઇ, સાલઈ ગુરૂનઈ અપાર; બીજાં દુખ ખટકઈ ઘણુંજી, જિમ કરવતની ધાર. ગુરૂ લાવી આપીએજી, અસાવલિપુરમાંહિ; ઈલમપુરમાંહિ આવીયાજી, આણી અધિક ઉછાહ.
મહા૦ ૧૨
મહાવ ૧૩
મહ૦ ૧૪
હાલ,
કુતા માતા ઈમ ભણઈ–એ દેશી નવઈપુર પધારિઓ, શ્રીત પગછ સુરતાણ રે; સરીર અસાતા ઉપની, સંઘ થયે હેરાણ રે.
૧૫ ધનધન ગુરૂજી એ જગ, સુંદર તેરા નામ રે, ગૌતમ વીરજ ચિતવત્સ્ય, તિમ શ્રાવક અભિરામ રે–આંકણી. અંત સમઈ પ્રભુ એલખી, સુકલ ધ્યાન ન આણઈ રે; શ્રાવકે અવસર જાણુંઓ, મલિઆ રાણે રાણ રે. ધન. ૧૭ જીવ દયાના કડા, માનઈ બહુ નરનારિ રે; મહમુદિ તિહાં ઉપની, અને પમ પંચ હજાર રે, ધન, ૧૮ છ અઠ્ઠમ આંબિલ નિવી, વલી ઉપવાસ અનેક રે કંદમૂલ નીલવણિ તજઈ, આણી બહુ વિવેક રે. ધન. ૧૯ જે જે વચન લેકે કહા, તે સહઈ ગણધાર રે; પાછે ઉત્તર આપતે, હુંકારે તેણિ વાર રે.
ધન૨૦ શજનગર અહમદપુર, બીબીપુર પ્રમાપુર જોઈ રે, રાજપુર ઈલમપુર સુંદરૂ, નિજામપુર અસાવલિ હોઈ છે. ધન, ર૧ ઉસમાપુર સરખેજ ભલે, શેષપુર ઈદલપુર જાણ રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org