________________
આ
ક
-
જ
श्रीविजयसिंहसूरिनिर्वाण।
દરેક
પ્રકાર
પ્રણમું તેમ શ્રીમંધરૂજી–એ દેશી. સમરૂં સરસતિ સામિની, આપ અવિચલ વાણી; શ્રીવિજયસિંહસરી તણેજી, બેલીસ હું નિરવાણિ.
માહરા ગુરૂજી તું મનમેહનલિ–આંકણું. ૧ સુંદર તુઝ મુખ દેખતાંજ, પામત હું રંગરેલિ મહાગ ૨ ધન જનની જગ જાણીઈજી, નાયકદે તુઝ માત; જગ તારણ તું જનમીએજી, ત્રિભુવન માંહિ વિખ્યાત. મહા. ૩ દેશ વિદેશઇ વિચરતે જી, ટાલતે પાપને જાલ જિહાં જિહાં પૂજ્ય પગલાં ઠવ્યાંજી, નાઠા દુરિત દુકાલ. મહા. ૪ ગુજરાતિ દખ્યણ દીપતીજી, સેરઠ હાલાર જાણ માલવ મેદપાટ મરૂધરાજી, મેવાત બુદિ વખાણું. મહા૦ ૫ કછ વાગડ વઢિયાર માંહિo, ગઢવાઢિ સાઢિજ દેસ રાયદેશ પ્રમુખઈ બહુજી, તઈ દીધા ઉપદેશ. મહા૦ ૬. સમતા રસને કુંપલેજી, રીસ નહી લવલેસ ખિમાવંત ગુણે આગલેજ, દૂર કીઓ કલેસ. મહા૦ સંવત સત્તર અઠત્તરઇજી, ચોમાસાનઈ કાજ; દીવનગર ભણી પાગરઈજી, શ્રીવિજયસિંહ મહારાજ. મહા. ૮ રાજનગર સંઘ વીનવઈજી, વીનતડી અવધાર; પૂજ્ય ચોમાસું ઈહિ કરો, હાસ્યઈ લાભ અપાર. મહા૦ ૯
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org