SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ સુ૦ ૨૫ પૂજા પ્રભાવનાદિક કીધાં, ષર દ્રવ્ય અપાર રે; વાયુ વ્યથા તે અવસરિ અંગઈ, થઈવેદના તેણિ વાર સુઇ ૨૧ ગચ્છ રાસી કેરા શ્રાવક, તિમ વલી યતી તિહાં આવઈ રે, નરનારીના વૃંદ મલી કરી, વાંદઈ ગુરૂનઈ ભાવિ સુ. ૨૨ બહુલા તપ માન્યા તેણુિં અવસરિ, મૂક્યા બંદી અનેકે રે, ત્યાહરી નવહજાર નઈ માજનઈ, પરચઈ સંધ સુવિવેક. સુદ ૨૩ દિવસ સાતમઈ પુણ્ય પ્રસાદઈ, થઈ અંગી સુખસાતા રે, માસ એક બીબીપુરમાહઈ, રહ્યા ગુરૂ વિખ્યાત. સુ૨૪ અનુક્રમ રાજનગરમાંહિં, માસકલપ એક કીધું રે; વાચકપદ પંપદ તિહાં દીધાં, ભગવાનજી જસ લીધ. શ્રીસિદ્ધાચલ પાસ–અજાહર, ભેટવા ધરઈ ઉછાહ રે, જ્ઞાન પ્રમાણિ શ્રીગુરૂ બેલઈ, યાત્રા કરિઝુ સુભભાવિ. સુ. ૨૬ હાલ. હથણપુર સિણગાર—એ દેશી. ભણસાલી રાયચંદ દીવનગરથકી, ઈણિ અવસરિ તિહાં આવી આ એક વીનતી કરી અપાર દીવનગર ભણું, ભગવાનજી પધરાવી આ એ. અનુકમિ વિહાર કરતા શ્રીવિમલાચલિ, ભગવન હિતા સુખઈએ; આદિજણુંદ હજૂર આવી આપણું, પાપ આલેઈ નિજમુખઈ એ. આણું અતિવયરાગ વિવિધ પ્રકારના, અભિગ્રહ તિહાં બહુ આદરઈ એક દીવસંઘ રાયચંદ ભણસાલીતણું, આગ્રહથી ગુરૂ પાંગરઈ એ. હવઈ અઝહરપાસ ભેટી ભાવસ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy